CSK vs GT, IPL 2023: એમએસ ધોનીને નફરત કરનારાઓને હાર્દિક પંડ્યાએ શેતાન કહ્યા !

IPL 2023 : હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ ક્વોલિફાયરમાં આમને-સામને થશે અને આ મેચ પહેલા પંડ્યાએ ધોની વિશે ઘણું બધું કહ્યું છે.

CSK vs GT, IPL 2023: એમએસ ધોનીને નફરત કરનારાઓને હાર્દિક પંડ્યાએ શેતાન કહ્યા !
MS Dhoni and Hardik Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 5:51 PM

મહેન્દ્ર સિંહ ધોની ઘણા લોકોના આઈડલ છે. આખી દુનિયા ધોનીની ચાહક છે. જ્યારે પણ તે મેદાન પર હોય છે ત્યારે તેના ચાહકો તેના નામની બૂમ પાડે છે. આઈપીએલ-2023માં પણ આવું જ જોવા મળ્યું છે. તેની કપ્તાની હેઠળ, ધોની આ વર્ષે પણ ચેન્નાઈને પ્લેઓફમાં લઈ ગયો છે, જ્યાં તેમનો આજે મંગળવારે પ્રથમ ક્વોલિફાયરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામનો થશે. આ મેચ પહેલા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ધોની વિશે એક મોટી વાત કહી છે.

પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતે ગત સિઝનમાં ટાઈટલ જીત્યું હતું. આ ટીમે ગયા વર્ષે જ ડેબ્યુ કર્યું હતું. આ વખતે પણ આ ટીમ સારા ફોર્મમાં છે અને પ્રથમ વખત પ્લેઓફમાં ચેન્નાઈનો સામનો કરવા માટે તૈયાર છે. પંડ્યા એ વ્યક્તિ છે જે ધોનીનો ફેન છે. તે ધોનીને ખૂબ માને છે, તેણે આ વાત ઘણી વખત સ્વીકારી છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

ધોનીને કોઈ નફરત કરી શકે નહીં’

પંડ્યા બેશક ધોનીને મેદાન પર હરાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે પરંતુ તે મેદાનની બહાર ધોનીના સૌથી મોટા પ્રશંસકોમાંથી એક છે. આ બંનેનું બોન્ડીગ ઘણું સારું છે અને પંડ્યાએ આ વાત ઘણી વખત ખુલ્લેઆમ કહી છે. માહીના ઘણા ચાહકો છે અને પંડ્યા પણ આ વાત માને છે. ગુજરાત ટાઇટન્સે પંડ્યાનો એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં પંડ્યાએ કહ્યું છે કે ધોનીને કોઈ નફરત કરી શકે નહીં.

પંડ્યાએ કહ્યું છે કે તે હંમેશા માહીનો ફેન રહ્યો છે. તેણે કહ્યું કે ધોનીના ઘણા ફેન્સ છે. આ વીડિયોમાં પંડ્યાએ મોટી વાત કહી છે. તેણે કહ્યું છે કે કોઈ એવો શેતાન હશે જે ધોનીને નફરત કરે. પંડ્યાએ કહ્યું છે કે ધોની તેના મોટા ભાઈ જેવો છે જેની સાથે તે મજાક કરતો રહે છે.

કોણ કોના પર ભારે પડશે

ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે શાનદાર મેચની અપેક્ષા છે. આ બંને ટીમો શાનદાર રમત બતાવી રહી છે. આવી સ્થિતિમાં આ મેચ રોમાંચક રહેવાની આશા છે. બંને ટીમો મેચ વિનર છે. ચેન્નાઈ પાસે ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, મહિષ તિક્ષાના છે, જ્યારે ગુજરાત પાસે શુભમન ગિલ, ડેવિડ મિલર, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, નૂર અહેમદ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">