અજિંક્ય રહાણેએ તેને ટીમમાંથી બહાર કરનારાઓને તોફાની ઈનિંગ રમી આપ્યો જોરદાર જવાબ

અજિંક્ય રહાણે હાલમાં લેસ્ટરશાયર તરફથી ઈંગ્લેન્ડમાં વન ડે કપ રમી રહ્યો છે. પોતાની પહેલી જ મેચમાં આ જમણા હાથના બેટ્સમેને તોફાની બેટિંગ કરી અને 60 બોલમાં 71 રન બનાવ્યા. રહાણેની અડધી સદીના આધારે લેસ્ટરશાયરએ 369 રન ફટકાર્યા હતા.

અજિંક્ય રહાણેએ તેને ટીમમાંથી બહાર કરનારાઓને તોફાની ઈનિંગ રમી આપ્યો જોરદાર જવાબ
Ajinkya Rahane
Follow Us:
| Updated on: Jul 24, 2024 | 9:30 PM

અજિંક્ય રહાણે ભલે ટીમ ઈન્ડિયામાંથી બહાર હોય પરંતુ તેનું બેટ હજુ પણ તોફાની રીતે રન બનાવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી હાલ ઈંગ્લેન્ડમાં છે અને ત્યાં તે લીસેસ્ટરશાયર તરફથી ODI કપ રમી રહ્યો છે. રહાણેએ ODI કપની પહેલી જ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને તેની શાનદાર અડધી સદીના આધારે લેસ્ટરશાયરએ 50 ઓવરમાં 369 રન બનાવ્યા હતા.

રહાણેની તોફાની બેટિંગ

લેસ્ટર ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી મેચમાં ચોથા નંબર પર અજિંક્ય રહાણે બેટિંગ કરવા આવ્યો હતો. રહાણે 27મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. લિસેસ્ટરશાયરની ટીમને સારી શરૂઆત મળી હતી અને રહાણે પર એ જ લય જાળવી રાખવાનો પડકાર હતો. આ ખેલાડીએ પણ એવું જ કર્યું અને તોફાની રીતે 60 બોલમાં 71 રન બનાવ્યા. રહાણેની સ્ટ્રાઈક રેટ 118થી વધુ હતી અને તેના બેટમાંથી 9 ચોગ્ગા આવ્યા હતા. રહાણેની બેટિંગની સૌથી ખાસ વાત એ હતી કે તેણે તમામ શોટમાં માત્ર ટાઈમિંગનો જ ઉપયોગ કર્યો હતો. આ જોઈને ટીકાકારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હશે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

રહાણેને વિદેશી પિચો પસંદ છે

અજિંક્ય રહાણેને વિદેશી પિચો ખૂબ જ પસંદ છે. વિદેશી પીચો પર વધુ ઉછાળો જોવા મળે છે, બોલ ઝડપથી બેટ પર આવે છે અને રહાણે આવી પીચો પર સારી બેટિંગ કરે છે. ખાસ કરીને તેના કટ્સ અને પુલ શોટ્સ જોવા લાયક હોય છે. તેણે નોટિંગહામશાયર સામે પણ આવું જ કર્યું હતું.

લેસ્ટરશાયરની વિસ્ફોટક બેટિંગ

લેસ્ટરશાયરની વાત કરીએ તો, તેમના ટોચના 6 બેટ્સમેનોએ ડબલ ફિગરને સ્પર્શ કર્યો અને તે બધાએ શાનદાર બેટિંગ કરી. કેપ્ટન લુઈસ હિલે સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. સોલ બડીંગરે 75 રનની ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન દ્વારા ‘છેતરપિંડી’ થતાં જય શાહ ગુસ્સે થયા?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">