AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય છોકરીના પ્રેમમાં પડ્યો જેકબ બેથેલ, રુમર્ડ ગર્લફ્રેન્ડના ફોટો થયા વાયરલ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી જેકબ બેથેલ હાલમાં ચર્ચામાં છે. તેનો એક ભારતીય છોકરી સાથેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. ચાહકો એવી ચર્ચા કરી રહ્યા છે કે, આ છોકરી જેકબ બેથેલની ગર્લફ્રેન્ડ છે.

ભારતીય છોકરીના પ્રેમમાં પડ્યો જેકબ બેથેલ, રુમર્ડ ગર્લફ્રેન્ડના ફોટો થયા વાયરલ
Image Credit source: AI
| Updated on: Jun 21, 2026 | 12:40 PM
Share

ઈંગ્લેન્ડની ટીમની સ્ટાર ખેલાડી જેકબ બેથેલ પોતાની તાબડતોડ બેટિંગથી આખી દુનિયામાં નામ કમાયું છે. આઈપીએલમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમે છે. જેકેબ હાલમાં ટેસ્ટ સીરિઝમાં વ્યસ્ત છે. તે પોતાના પ્રદર્શન માટે નહી પરંતુ અન્ય કારણને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે એક ભારતીય છોકરી સાથે જોવા મળી રહ્યો છે. ચાહકો એવી ચર્ચા કરી રહ્યા છે કે, આ બેથેલની રુમર્ડ ગર્લફ્રેન્ડ છે.

જેકબ બેથલનો ભારતીય છોકરી સાથેનો ફોટો વાયરલ

સોશિયલ મીડિયા પર 2 ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઈંગ્લેન્ડની ટીમના સ્ટાર ખેલાડી જેકેબ બેથેલ અન્ય ભારતીય છોકરી સાથે જોવા મળી રહ્યો છે. ફોટોમાં જેકેબ બેથેલ એ છોકરીને ગળે લગાવી રહ્યો છે. બંન્નેના ફોટો સ્પષ્ટ જોવા મળતા નથી. પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે. જેની હજુ કઈ આધિકારિક પુષ્ટિ થઈ નથી.

કોણ છે જેકબ બેથેલની રુમર્ડ ગર્લફ્રેન્ડ?

જેકબ બેથેલના વાયરલ ફોટોમાંर NotGuggs નામના એક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવી છે. જેના બાયોમાં Houseofankita નામનું એકાઉન્ટ મેન્શન છે.Houseofankita પણ NotGuggs અકાઉન્ટને ફોલો કરે છે. ત્યારે ચાહકો દાવો કરી રહ્યા છે કે, આ અંકિતાનું પ્રાઈવેટ અકાઉન્ટ છે. આ સોશિયલ મીડિયા અકાઉન્ટ અનુસાર છોકરીનું આખું નામ અંકિતા પટેલ છે અને સેલિબ્રિટિ મેકઅપ આર્ટિસ્ટ છે. અંકિતા મુંબઈમાં રહે છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર કોઈ સેલિબ્રિટિના ફોટો નથી.

ઈંગ્લેન્ડ માટે 3 ફોર્મેટમાં રમે છે જેકેબ બેથેલ

જેકેબ બેથેલ માત્ર 22 વર્ષનો છે અને ઈંગ્લેન્ડ માટે 3 ફોર્મેટમાં રમે છે. તે વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાનું સ્થાન પાક્કું કરી ચૂક્યો છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. અત્યારસુધી ઈંગ્લેન્ડ માટે 3 ફોર્મેટમાં 59 મેચ રમી છે અને 1796 રન બનાવ્યા છે. તેમણે ઈંગ્લેન્ડના ક્રિકેટનું ફ્યુચર માનવામાં આવે છે.

ઈંગ્લેન્ડને ક્રિકેટનું જન્મસ્થળ માનવામાં આવે છે. પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.  અહી ક્લિક કરો

Follow Us
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
g clip-path="url(#clip0_868_265)">