AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Asian Games 2026 અંગે BCCIએ લીધો મોટો નિર્ણય, ભારતીય ક્રિકેટરો અલગ હોટલ નહીં લે

Asian Games 2026 : ભારતીય ક્રિકેટ ટીમ આ મહિનાના અંતમાં જાપાનમાં રમાનાર એશિયન ગેમ્સ 2026માં ભાગ લેશે. અહી ખેલાડીઓના રોકાવવાને લઈ કરવામાં આવેલી વ્યવસ્થાને લઈ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું કે, ખેલાડી નક્કી કરેલી હોટલમાં જ રોકાશે.

Breaking News: Asian Games 2026 અંગે BCCIએ લીધો મોટો નિર્ણય, ભારતીય ક્રિકેટરો અલગ હોટલ નહીં લે
Image Credit source: AI
| Updated on: Sep 09, 2026 | 9:20 AM
Share

જાપાનના આઈચી-નાગોયામાં 19 સપ્ટેમબરથી એશિયન ગેમ્સની શરુઆત થશે. જેમાં ક્રિકેટ પણ સામેલ છે. ભારતની મહિલા અને પુરુષ બંને ક્રિકેટ ટીમ ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેશે. જેને લઈ બીસીસીઆઈ તરફથી પહેલા જ સ્કવોડની જાહેરાત કરી દીધી છે. એશિયન ગેમ્સમાં ખેલાડીઓના રોકાવાની વ્યવસ્થાને લઈ ચાલી રહેલી વાતને લઈ બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ પોતાના નિવેદનમાં આ વાત સ્પષ્ટ કરી દીધી છે.

ટીમ ઈન્ડિયાના ખેલાડી આયોજન સમિતિ દ્વારા નક્કી કરેલા આવાસમાં રોકાશે.બીસીસીઆઈ ઉપાધ્યક્ષે કહ્યું કે, આઈચી-નાગોયામાં સારી હોટલની ઉણપના કારણે ક્રિકેટરોને રોકાવાના લઈ સવાલો ઉઠ્યા હતા. પરંતુ હવે રહેવાને લઈ કોઈ મોટી સમસ્યા નથી.જેનાથી બીસીસીઆઈ અને ખેલાડી રહેવાની વ્યવસ્થાથી સંતુષ્ટ છે.

ટીમ ઈન્ડિયા અલગથી હોટલમાં નહી રોકાય

બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ એશિયન ગેમ્સ 2026માં ભારતીય દળના સમારોહ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના રોકાવવાને લઈ વ્યવસ્થાને લઈ ન્યુઝ એજન્સી પીટીઆઈ આપેલા નિવેદનમાં કહ્યું કે, આયોજકો જે સુવિધા આપી રહ્યા છે. અમે ત્યાં રોકાશું. અમે સતત એ જોઈ રહ્યા છીએ કે, ખેલાડીઓને કેવા પ્રકારના રહેવાની વ્યવસ્થા આપવામાં આવે. જેનાથી કોઈ પરેશાની ના થાય. તે ચોક્કસપણે ફાઇવ-સ્ટાર નથી, પરંતુ તે સારી અને આરામદાયક રહેઠાણ છે. અમે નક્કી કરાયેલા રહેઠાણના ફોટા અને વિડિયોની વિનંતી કરી છે. ખેલાડીઓ ત્યાં જ રહેશે, કારણ કે બીજો વિકલ્પ ઓસાકા અથવા ટોક્યોમાં રહેવાનો હતો, જે સ્થળથી ઘણા દૂર છે.

ટીમ ઈન્ડિયા 20 સપ્ટેમ્બરના રોજ ટોક્યો માટે રવાના થશે

એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય પુરુષ ટીમ 20 સપ્ટેમ્બર ટોક્યો માટે રવાના થશે. અહી 22 સપ્ટેમ્બરના રોજ જાપાનની ટીમ સાથે ઐતિહાસિક ટી20 ઈન્ટરનેશનલ મેચ રમશે. બીસીસીઆઈ ઉપાધ્યક્ષે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, ભારતીય ટીમના ખેલાડીઓ રૂમ શેર કરશે નહીં પરંતુ અલગ રૂમમાં રહેશે. નોંધનીય છે કે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ 28 સપ્ટેમ્બરના રોજ એશિયન ગેમ્સની પોતાની પહેલી મેચ રમશે, જે ક્વાર્ટર ફાઇનલ હશે.

જોકે, ક્રિકેટરોને વિદેશી પ્રવાસો પર સામાન્ય ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓનો આનંદ માણી શકાશે નહીં, એમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મંગળવારે જણાવ્યું હતું.

એશિયા કપ વચ્ચે સ્મૃતિ મંધાનાને મળ્યા સારા સમાચાર, ICC રેન્કિંગમાં ટોપ-5માં એન્ટ્રી અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">