AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજસ્થાન રોયલ્સ 15,300 કરોડમાં વેચાતા શેન વોર્નના પરિવારને 460 કરોડ મળશે

Shane Warne, Rajasthan Royals : ડીલ રાજસ્થાન રોયલ્સની થઈ છે. આઈપીએલની બીજી સૌથી મોંઘી ટીમ બની છે પરંતુ તેમાં ફાયદો શેન વોર્નને થયો છે. આવું કેમ થયું ચાલો સમજીએ.

Breaking News : રાજસ્થાન રોયલ્સ 15,300 કરોડમાં વેચાતા શેન વોર્નના પરિવારને 460 કરોડ મળશે
| Updated on: Mar 25, 2026 | 1:00 PM
Share

શેન વોર્ન આઈપીએલમાં વેચાયેલો પહેલો ખેલાડી હતો. રાજસ્થાન રોયલ્સનો પહેલો કેપ્ટન હતો. તેની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સે આઈપીએલની પહેલી સીઝન પોતાને નામ કરી હતી પરંતુ શું તમે જાણો છો કે,આઈપીએલ 2026 શરુ થતાં પહેલા રાજસ્થાન રોયલ્સની 15300 કરોડ રુપિયાની ડીલ થઈ છે. તેનો ફાયદો શેન વોર્ને પણ થયો છે. ભલે વોર્ન હવે આ દુનિયામાં રહ્યો નથી પરંતુ તેનો ફાયદો તેના પરિવરાને જરુર થશે. સરળ શબ્દોમાં કહીએ તો રાજસ્થાન રોયલસના 15300 કરોડ રૂપિયામાં વેચાયા બાદ શેન વોર્નના પરિવારને મોટો ફાયદો થયો છે.

RRની ડીલનો શેન વોર્નનો ફાયદો?

હવે તમે વિચારી રહ્યા હશો કે, આવું કઈ રીતે થશે? રાજસ્થાન રોયલ્સને યુએસ બેસ્ડ કલ સોમાનીએ અંદાજે 15300 કરોડ રુપિયા ખર્ચ કરી ખરીદી છે. જેનો ફાયદો શેન વોર્નના પરિવારને કઈ રીતે થશે. આનો જવાબ છે શેન વોર્નના વિચાર, તેમણે ભવિષ્યને ધ્યાનમાં રાખી એક નિર્ણ લીધો હતો. જેની જાણ થતાં લોકો શેન વોર્નનો માસ્ટર સ્ટ્રોક પણ કહી રહ્યા છે.

શેન વોર્નના પરિવારને 460 કરોડ રૂપિયા કેવી રીતે મળશે?

શેન વોર્નને રાજસ્થાન રોયલ્સ માટે આઈપીએલની 4 સીઝન રમી છે. આ દરમિયાન તેમણે દરેક સીઝનમાં 9.35 કરોડ રુપિયાનો પગાર મળ્યો હતો. પરંતુ આ પગાર સિવાય તેમણે રાજસ્થાન રોયલ્સ પાસેથી બીજી પણ એક વાતની માંગ કરવામાં આવી હતી, અને તે હતી ફ્રેન્ચાઇઝમાં ઇક્વિટી. શેન વોર્ન દર વર્ષે રાજસ્થાન ફ્રેન્ચાઇઝમાં 0.75 ટકા ઇક્વિટી રાખતો હતો. વોર્ને IPLની ચાર સીઝન રમી હતી, તેથી 0.75 ટકા પર, રાજસ્થાન રોયલ્સમાં તેની કુલ ઇક્વિટી 3 ટકા થઈ ગઈ.હવે રાજસ્થાન રોયલ્સ અંદાજે 1500 કરોડ રુપિયામાં વેચાઈ છે. તો 3 ટકાના હિસાબથી તેના ભાગમાં અંદાજે 460 કરોડ રુપિયા આવશે. તે પરિવારને મળશે.

રાજસ્થાન રોયલ્સ માટે શેન વોર્નનું પ્રદર્શન

શેન વોર્ને આઈપીએલમાં રાજસ્થાન રોય્લસ માટે 4 સીઝનમાં કુલ 55 મેચ રમી છે. જેમાં તેમણે 57 વિકેટ પોતાને નામ કરી છે. જે આઈપીએલ 2008થી આઈપીએલ 2011 સુધી રાજસ્થાનની સાથે છએ. તેની સૌથી સફળ સીઝન આઈપીએલ 2008 રહી હતી. જેમાં તેમણે 19 વિકેટ લીધી હતી અને ટીમને ચેમ્પિયન બનાવી હતી.

રાજસ્થાન રોયલ્સ ટીમનો કેપ્ટન સંજુ સેમસન છે, રાજસ્થાન રોયલ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. રાજસ્થાન રોયલ્સની ટીમે 2008માં ટાઈટલ જીત્યું હતુ. અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
g clip-path="url(#clip0_868_265)">