AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ક્રિકેટ પિચ પછી હવે ‘હિટમેન’ ટીવી પર ડેબ્યૂ કરશે, રોહિત શર્માનો એક બ્લોકબસ્ટર ફેમિલી શો આ તારીખથી શરુ થશે

રોહિત શર્મા હવે ટીવી પર ધમાકેદાર ડેબ્યુ કરશે. તેનો નવો રિયાલિટી શો ફેમિલી ફુલ હાઉસ આ મહિને આવી રહ્યો છે. જેની સાથે જોડાયેલી જાણકારી સામે આવી રહી છે. તો તમે જાણી લો ક્યારે શરુ થશે આ શો.

Breaking News : ક્રિકેટ પિચ પછી હવે 'હિટમેન' ટીવી પર ડેબ્યૂ કરશે, રોહિત શર્માનો એક બ્લોકબસ્ટર ફેમિલી શો આ તારીખથી શરુ થશે
| Updated on: Sep 01, 2026 | 10:28 AM
Share

ક્રિકેટની પિચ પર સિક્સ અને ચોગ્ગાનો વરસાદ કરનાર બેટ્સમેન રોહિત શર્મા હવે ટીવી પર પોતાની ધમાકેદાર ઈનિગ્સ શરુઆત કરવા જઈ રહ્યો છે. સોની ટીવી પર તેનો નવો રિયાલિટી શો શરુ થશે. જેની જાહેરાત તેમણે થોડા મહિના પહેલા ધમાકેદાર રીતે કરી હતી. પોતાના વાયરલ ગાર્ડન ડાયલોગથી રોહિત શર્માએ જાહેરાત કરી હતી કે, તે ટુંક સમયમાં ટીવી પર પોતાનો નવો શો લાવી રહ્યા છે. હવે ફાઈનલી તેના શો પરથી પડદોં ઉઠી ચૂક્યો છે.

આ દિવસથી શરુ થશે રોહિતનો નવો શો

રોહિત શર્માનો નવો શો ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા 19 સપ્ટેમ્બર 2026થી શરુ થશે. મેકર્સ તરફથી આવેલી પ્રેસ રિલીઝ મુજબ આ શો દ્વારા રોહિત શર્મા પહેલી વખત ટીવી મનોરંજનમાં જોવા મળશે. આ આખા પરિવાર સાથે જોનારો મનોરંજન શો હશે. જેને અલગ અલગ ઉંમરના ચાહકોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે.

View this post on Instagram

શોનો અનાઉસમેન્ટ પ્રોમોમાં રોહિતના ફેમસ ગાર્ડન અને ગલી ક્રિકેટવાળા ડાયલોગ પણ સાંભળવા મળી રહ્યો છે. પ્રોમોમાં ચાહકો રોહિત શર્માને વારંવાર તેના વાયરલ ગાર્ડન ડાયલોગ બોલવાનું કહે છે. આનાથી પરેશાન થઈ રોહિત શર્મા કહે છે કે, તેમણે માત્ર 2 લાઈન શું બોલી દીધી. આટલી વાયરલ થઈ ગઈ. જો આખો શો સામો આવશે. તો ખબર નહી શું થશે.

ડાયલોગ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ

રોહિત શર્માનો આ ડાયલોગ ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ દરમિયાન વાયરલ થયો હતો. આ મે દરમિયાન તેમણે ફીલ્ડર્સને જલ્દી મૂવ કરવાનું કહ્યું હતુ. ત્યારે તેના મોંઢામાંથી કોઈ ગાર્ડનમાં ફરશે નહી. વાળો ડાયલોગ નીકળ્યો હતો. ત્યારબાદ આ ડાયલોગ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. તેમજ મીમ્સ અને ચર્ચાઓ પણ થઈ હતી.

હાલમાં રોહિત શર્માનો શો ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્માના ફોર્મેટ સાથે જોડાયેલી વધારે જાણકારી સામે આવી નથી. આ શો શરુ થવાને 19 દિવસનો સમય વધ્યો છે. ત્યારે આ વચ્ચે એક શાનદાર ટ્રેલર સામે આવવાની આશા છે. આ શો હિટ થવાની પૂર્ણ આશા છે. રોહિત શર્માનું ફેન ફોલોઈંગ ખુબ મોટું છે. તેનો અંદાજ લોકોને ખુબ પસંદ આવે છે. વાત કરીએ ક્રિકેટના શોની તો. આને સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર જોવા મળી શકે છે.

2 બાળકોનો પિતા છે રોહિત શર્મા, જાણો પરિવારમાં કોણ કોણ છે. અહી ક્લિક કરો

Follow Us
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">