AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026નો પહેલો વિવાદ એક કેચથી શરૂ થયો, વોને અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

આઈપીએલ 2026ની ઓપનિંગ મેચમાં ઈંગ્લેન્ડના ખેલાડી ફિલ સોલ્ટે હેનરિક ક્લાસેનનો બાઉન્ડ્રી પર શાનદાર કેચ લીધો હતો. તેના કેચને લઈ ખુબ ચર્ચાઓ પણ થઈ રહીછે. તો ચાલો આઈપીએલ 2026ના પહેલા વિવાદ વિશે જાણીએ.

Breaking News : IPL 2026નો પહેલો વિવાદ એક કેચથી શરૂ થયો, વોને અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા
| Updated on: Mar 29, 2026 | 1:42 PM
Share

આઈપીએલ 2026ની ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં આરસીબીનો કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઈર્સ હૈદારબાદે 20 ઓવરમાં કેપ્ટન ઈશાન કિશને 80 રન દ્વારા 201 રન બનાવ્યા હતા. આરસીબી સામે 202 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.હૈદરાબાદની ઈનિગ્સ દરમિયાન ફિલ સાલ્ટે બાઉન્ડ્રી બહાર હેનરિક ક્લાસેનનો એક શાનદાર કેચ લીધો હતો. આ કેચને લઈ હવે વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયાના ચર્ચિત પ્લેટફોર્મ પર ઈંગ્લેન્ડના પર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે, આ કેચ લેતી વખતે બાઉન્ડ્રી લાઈન ટચ થઈ હતી.

માઈકલ વોને શું કહ્યું,જાણો

માઈકલ વોર્ને કહ્યું કે, મને એવું લાગી રહ્યું છે કે, પગ બાઉન્ડ્રી લાઈન સાથે ટચ થયો હતો. આ આરસીબી માટે એક મોટો કોલ હતો. ખબર નહી કેવી રીતે આઉટ આપી શકે,”આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, તેના પગનો કોઈ ભાગ બાઉન્ડ્રી લાઈન સાથે ટચ થયો નથી. સીમા રેખા ખસી ગઈ હતી… થોડો સંકેત હતો.” સોશિયલ મીડિયા પર ચાહકો પણ માને છે કે ફિલ સોલ્ટનો પગ સીમા રેખાને સ્પર્શ્યો હતો.

સોલ્ટે કેચ કેવી રીતે લીધો?

રોમારિયો શેફર્ડ RCB વતી 14મી ઓવર નાખી રહ્યો હતો. હેનરિક ક્લાસેન તેની ઓવરના પહેલા બોલ પર સ્ટ્રાઈક પર હતો. ક્લાસેન ડીપ મિડ-વિકેટ પર શોટ માર્યો. ફિલ સોલ્ટે બાઉન્ડ્રી પર કેચ લીધો, પરંતુ તેને સંતુલન ગુમાવ્યું. ત્યારબાદ તે બાઉન્ડ્રી લાઇનને સ્પર્શ ન કરવા માટે રોલ આઉટ થયો. હેનરિક ક્લાસેન 31 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ ફિલ સોલ્ટે ઇશાન કિશનનો એક હાથે શાનદાર કેચ પકડ્યો.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
g clip-path="url(#clip0_868_265)">