AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPLમાં આજે એક ટીમની સફર પૂર્ણ થશે, વૈભવ સૂર્યવંશી મેદાનમાં હશે

આઈપીએલ 2026મં આજે એલિમેટર મેચ રમાશે. જેમાં રાજસ્થાન રોયલ્સની સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો પડકાર હશે. આ મેચ હારનારી ટીમની આઈપીએલની સફર પૂર્ણ થશે.

Breaking News : IPLમાં આજે એક ટીમની સફર પૂર્ણ થશે, વૈભવ સૂર્યવંશી મેદાનમાં હશે
| Updated on: May 27, 2026 | 11:24 AM
Share

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારના રોજ આઈપીએલ 2026ની એલિમિનેટર મેચ રમાશે. આ મેચ મહારાજા યાદવેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેની શરુઆત ભારતીય સમય અનુસાર સાંજે 7 કલાકે થશે. આ મેચ હારનારી ટીમની સફર આઈપીએલ 2026માં પૂર્ણ થશે. તો વિજેતા ટીમ બીજી ક્વોલિફાયર આજ મેદાન પર ગુજરાત ટાઈટન્સ સામે રમશે.IPL 2026 એલિમિનેટર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. હારનારી ટીમ બહાર થઈ જશે.

રાજસ્થાનને 2 વખત હરાવી ચૂકી છે હૈદરાબાદની ટીમ

બંન્ને ટીમ માટે હવે ભૂલ સીધી આઈપીએલમાંથી બહાર કરશે. સનરાઈઝર્સ હૈદરાબાદ આ સીઝનની લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સને 2 વખત હરાવ્યું હતુ.રાજસ્થાન વિરુદ્ધ હૈદરાબાદનું પલડું ભારે છે.આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધી 23 વખત આમને સામને આવી છે. જેમાંથી 14 મેચમાં હૈદરાબાદે જીત મેળવી છે. રાજસ્થાન રોયલ્સે 9 વખત મેચ જીતી છે. આઈપીએલ 2026માં હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની બે વખત ટકકર થઈ છે. બંન્ને વખત સનરાઈઝર્સ હૈદરાબાદને જીત મળી છે. પેટ કમિન્સની આગેવાનીમાં હૈદરાબાદનો દબદબો એલિમિનેટર મેચમાં ખુબ મહત્વનો રહેશે.

તમામ અપટેડ તમે ટીવી 9 ગુજરાતી પર જુઓ

હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે IPL 2026 એલિમિનેટર મેચ બુધવાર, 27 મે ના રોજ રમાશે.હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે IPL 2026 એલિમિનેટર મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 7:30 કલાકે શરુ થશે. ટોસ અડધા કલાક પહેલા થશે. હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે IPL 2026 એલિમિનેટર મેચ તમે સ્ટાર સ્પોર્ટસ તેમજ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર જોઈ શકો છો. તેમજ આઈપીએલ 2026ને લઈ તમામ અપટેડ તમે ટીવી 9 ગુજરાતી પર જોઈ શકો છો.

2008માં આઈપીએલ ટ્રોફી જીતનાર રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધીમાં પ્લેઓફમાં કુલ 11 મેચ રમી છે, જેમાંથી ટીમે પાંચ મેચ જીતી છે અને 6 હારનો સામનો કરવો પડ્યો છે.RR છેલ્લે 2024 માં પ્લેઓફમાં પહોંચ્યું હતું, જ્યાં તેઓ બીજા ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા હતા.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
g clip-path="url(#clip0_868_265)">