Breaking News : Indonesia Open 2023માં ભારતીય જોડી એ રચ્યો ઈતિહાસ, સાત્વિક અને ચિરાગ બન્યા Super 1000 title ચેમ્પિયન, જુઓ Video

Indonesia Open 2023 : સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી જ્યારે પણ કોર્ટ પર ઉતરે છે ત્યારે ઈતિહાસ રચે છે. આજે 18 જૂનના રોજ સાત્વિક અને ચિરાગની જોડી એ ઈન્ડોનેશિયા ઓપન ચેમ્પિયનશિપની મેન્સ ડબલની ફાઈનલમાં જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે.

Breaking News : Indonesia Open 2023માં ભારતીય જોડી એ રચ્યો ઈતિહાસ, સાત્વિક અને ચિરાગ બન્યા Super 1000 title ચેમ્પિયન, જુઓ Video
Indonesia Open 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 4:38 PM

Indonesia : ભારતની સુપરસ્ટાર જોડી સાત્વિક અને ચિરાગની જોડી એ ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે. સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી જ્યારે પણ કોર્ટ પર ઉતરે છે ત્યારે ઈતિહાસ રચે છે. આજે 18 જૂનના રોજ સાત્વિક અને ચિરાગની ( Satwik Chirag Duo) જોડી એ ઈન્ડોનેશિયા ઓપન ચેમ્પિયનશિપની મેન્સ ડબલની ફાઈનલમાં જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે.

41 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય જોડી એ સુપર 1000 ઈવેન્ટની ફાઈનલ મેચમાં જીત મેળવી છે. ભારતની આ સુપરસ્ટાર બેડમિંટન જોડી એ દુનિયાની નંબર 3ની જોડી અને વર્લ્ડ ચેમ્પિયન મલેશિયાના આરોન અને યિકને ફાઈનલ મેચમાં 21-17 અને 21-18ના સ્કોરથી હાર આપી છે. આ બંનેની જોડીએ સેમિફાઈનલમાં પહોંચીને જ ઈતિહાસ રચ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આા પણ વાંચો : Ashes 2023 1st Test Day 2 Report : ઈંગ્લેન્ડની ધરતી પર ખ્વાજાની પહેલી સેન્ચુરી, ઓસ્ટ્રેલિયા હજુ 82 રન પાછળ, જુઓ Video

ભારતીય જોડી એ રચ્યો ઈતિહાસ

સાત્વિક-ચિરાગની ફાઈનલ સુધીની સફર

  • કોરિયાના મીન હ્યુક કાંગ અને સ્યુંગ જે સેઓની જોડીને 17-21, 21-19, 21-18 હરાવી (સેમિફાઇનલ)
  • મલેશિયાના ફજર આલ્ફિયાન અને મુહમ્મદ રિયાન આર્ડિયાન્ટોની જોડી 21-13, 21-13 હરાવી (ક્વાર્ટર ફાઈનલ)
  • ચીનના હી જી ટીંગ અને ઝાઉ હાઓ ડોંગની જોડીને 21-17, 21-15 હરાવી (બીજા રાઉન્ડ)
  • ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવ અને ટોમા જુનિયર પોપોવની જોડીને 21-12, 11-7 હરાવી (પ્રથમ રાઉન્ડ)

સાત્વિક અને ચિરાગની આ જોડીને મલેશિયાની જોડી વિરુદ્ધ 7 વાર હાર બાદ આ પહેલી જીત મેળી છે. સાત્વિક-ચિરાગની જોડી આ રહેલા સુપર 100, સુપર 300, સુપર 500 અને સુપર 750નો ખિતાબ પોતાને નામે કરી ચૂક્યા છે. ભારતીય જોડી સાઉથ કોરિયાના કાંન મિન અને સિયો સેઉંગને સેમિફાઈનલમાં 17-21,21-19 અને 21-18થી હરાવીને ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. આ જોડી પહેલીવાર કોઈ BWF 1000ની ફાઈનલમાં પહોંચી હતી.

આ પણ વાંચો : LIVE મેચમાં દુનિયાની મહાન ટેનિસ ખેલાડી પર થયો હતો ચાકૂથી હુમલો, જુઓ Viral Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">