AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હાર્દિક પંડ્યાએ શર્ટલેસ થઈ કાર ચલાવી, ગર્લફ્રેન્ડને ગળે લગાવી ડાન્સ કર્યો, જુઓ વીડિયો

Hardik Pandya drive new car : હાર્દિક પંડ્યા શર્ટલેસ થઈ પોતાની નવી કાર રસ્તા પર દોડાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સની પ્રેક્ટિસ પછી તે જોવા મળ્યો હતો. ત્યારબાદ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે પોતાની ગર્લફ્રેન્ડની સાથે ડાન્સ કરી રહ્યો છે.

Breaking News : હાર્દિક પંડ્યાએ શર્ટલેસ થઈ કાર ચલાવી, ગર્લફ્રેન્ડને ગળે લગાવી ડાન્સ કર્યો, જુઓ વીડિયો
| Updated on: Mar 22, 2026 | 11:52 AM
Share

ક્રિકેટના મેદાનની અંદર અને બહાર હાર્દિક પંડ્યા ચર્ચામાં રહે છે. તેનું લાઈમલાઈટમાં રહેવું તે નવી વાત નથી. કેટલીક વખત તે વિવાદોમાં પણ આવી ચૂક્યો છે.હાલમાં તે શર્ટલેસ થઈ પોતાની નવી કાર ચલાવતો જોવા મળ્યો હતો. તેમજ મુંબઈ ઈન્ડિયન્સની મિક્સ ઈવેન્ટમાં ગર્લફ્રેન્ડને ગળે લગાવી ડાન્સ કરતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાએ હાલમાં એક નવી કાર Ferrari 12Cilindri ખરીદી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર તેમણે તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્માને ગિફ્ટ કરી હતી.

શર્ટલેસ થઈ કાર ચલાવતો જોવા મળ્યો પંડ્યા

હાર્દિક પંડ્યા નવી કાર સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રસ્તા પર શર્ટલેસ જોવા મળી રહ્યો છે. એવા પણ સમાચાર છે કે,મુંબઈ ઈન્ડિયન્સની પ્રેક્ટિસ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યાએ શર્ટલેસ થઈ કાર ચલાવી હતી. હાર્દિકના આ અંદાજ પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે.

ગર્લફ્રેન્ડની સાથે હાર્દિક પંડ્યાએ ડાન્સ કર્યો

હાર્દિક પંડ્યા 21 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સના મિક્સ ઈવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેમણે ગર્લફ્રેન્ડ માહિકા શર્માને ગળે લગાવી ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો.

MIના કેપ્ટન હાર્દિક પંડ્યાની નજર

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. પંડ્યાની નજર પોતાની ટીમને આઈપીએલનો છઠ્ઠો ખિતાબ જીતાવવા પર છે. હાર્દિક પંડ્યાનો રોલ આઈપીએલ 2026માં ખુબ ખાસ રહેવાનો છે કારણ કે, તે માત્ર મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન નથી પરંતુ એક ઓલરાઉન્ડર પણ છે.ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એક લક્ઝરી સ્પોર્ટ્સ કાર, ફેરારી 12 સિલિન્દ્રી ખરીદી, જેની ભારતમાં ઓન-રોડ કિંમત 10 કરોડ થી વધુ હોવાનું કહેવાય છે. આ કાર કાળા રંગની છે અને તેમાં V12 એન્જિન છે. સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં હાર્દિક આ નવી ફેરારી ચલાવતો દેખાય છે,

ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં ગુજ્જુ ઓલરાઉન્ડરનો મોટો ફાળો, આવો છે હાર્દિક પંડ્યાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">