AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડીએ વેપિંગ કેસ પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, “આ લોકો જેલમાં હોવા જોઈએ “

આઈપીએલ 2026ની સીઝનમાં પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમના કેપ્ટન રિયાન પરાગ અને ત્યારબાદ પંજાબ કિંગ્સનો બોલર યુઝવેન્દ્ર સિંહ ચહલનો વેપિંગ કરતો વીડિયો સામે આવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી લક્ષમણ શિવરામાકૃષ્ણનને પોતાની પ્રતિક્રિયા આપી છે,

Breaking News : ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડીએ વેપિંગ કેસ પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, આ લોકો જેલમાં હોવા જોઈએ
| Updated on: May 10, 2026 | 10:58 AM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં સતત ખેલાડીઓ દ્વારા પ્રોટોકોલનું ઉલ્લંધન કરવાથી લઈ બીસીસીઆઈ તરફથી 8 પન્નાની ગાઈડલાઈન તમામ ફ્રેન્ચાઈઝી દ્વારા જાહેર કરવામાં આવી છે. આની પાછળનું મોટું કારણ ઈ-સિગારેટને પણ માનવામાં આવી રહ્યું છે. જેમાં પહેલા ડ્રેસિંગ રુમની અંદર રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન રિયાન પરાગને વાઈસ કેપ્ટન આને ઈ સિગારેટ પીતા જોવા મળ્યો હતો. ત્યારબાદ પંજાબ કિંગ્સની તરફથી રમતા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું ફ્લાઈટની અંદ વેપ કરતો વીડિયો વાયરલથઈ રહ્યો છે. પરાગના મામલે બીસીસીઆઈએ એક્શન તો લીધું હતુ પરંતુ ચહલના મામલા પર અત્યારસુધી કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ નવિદેન સામે આવ્યું નથી. તો આને લઈ પૂર્વ ભારતીય ખેલાડી લક્ષ્મણ શિવરામકૃષ્ણનનું રિએક્શન સામે આવ્યું છે. જેમાં તેમણે મોટી પ્રતિક્રિયા પણ આપી છે.

જો આવું કર્યું છે, તો જેલમાં મોકલી દો

યુઝવેન્દ્ર ચહલનો ફલાઈટની અંદર વેપ કરતો જે વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વાયરલ ક્લિપમાં અર્શદીપ સિંહના પોડકાસ્ટ સાથે જોડાયેલો કહેવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યારસુધી એજન્સી તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી. આ સમગ્ર મામલાને લઈ લક્ષ્મણ શિવરામ કૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા લખ્યું કે, દેશમાં જો વેપ પર પ્રતિબંધ છે. તો આ લોકોએ એવું કર્યું છે. તો તેને જેલમાં મોકલવા જોઈએ,જો કાયદો લાગુ ન થાય તો તેનો શું અર્થ છે? આ કિસ્સામાં 25% દંડ એ સજા છે. જો કોઈ સામાન્ય વ્યક્તિએ આવું કર્યું હોય, તો તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે?

બીસીસીઆઈની નવી ગાઈડલાઈનમાં ઈ-સિગારેટનો ઉલ્લેખ

આઈપીએલ ફ્રેન્ચાઈઝીને બીસીસીઆઈ તરફથી જાહેર કરેલી 8 પન્નાની ગાઈડલાઈનમાં ઈ-સિગારેટને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બોર્ડ તરફથી એ બિલકુલ સ્પષ્ટ કર્યું છે કે, ઈ સિગારેટ અને તમામ પ્રતિબંધિત પદાર્થ ટીમ ડ્રેસિંગ રુમ કે પછી પ્રેક્ટિસ વિસ્તાર અને ટીમ હોટલમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. જો કોઈ આવું આ નિયમના ઉલ્લંધન કરે છે તો. તે ખેલાડી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

IPLના ઈતિહાસમાં સૌથી અલગ છે ચહલની હેટ્રિક, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
છોટાઉદેપુર-દાહોદમાં વાઘ સ્થાયી થયો, વન વિભાગે લોકોને એલર્ટ કર્યું
છોટાઉદેપુર-દાહોદમાં વાઘ સ્થાયી થયો, વન વિભાગે લોકોને એલર્ટ કર્યું
રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટીંગ
રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટીંગ
પાટણ નગરપાલિકાના CO સામે FIR: મોબાઇલ તોડવાનો આક્ષેપ
પાટણ નગરપાલિકાના CO સામે FIR: મોબાઇલ તોડવાનો આક્ષેપ
અમદાવાદ એરપોર્ટ પરથી ₹36 લાખનું સોનું જપ્ત, મહિલા ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પરથી ₹36 લાખનું સોનું જપ્ત, મહિલા ઝડપાઈ
SPG ના લાલજી પટેલે અનામત હટાવો ઝુંબેશનું કર્યુ સમર્થન
SPG ના લાલજી પટેલે અનામત હટાવો ઝુંબેશનું કર્યુ સમર્થન
નંદી મહારાજ પાસે દુઆ માગતી બાળકીનો Video થયો Viral
નંદી મહારાજ પાસે દુઆ માગતી બાળકીનો Video થયો Viral
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">