IND vs AUS: જાડેજા બાદ ઉમેશ યાદવ અને અશ્વિને મચાવ્યો કહેર, 11 રનમાં લીધી 6 વિકેટ, ઓસ્ટ્રેલિયાને 88 રનની લીડ

ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 197 રન બનાવ્યા હતા. આ રીતે તેને ભારત સામે 88 રનની લીડ મળી હતી. ભારતે તેના પ્રથમ દાવમાં માત્ર 109 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવની સૌથી મોટી વાત એ હતી કે બીજા દિવસે તેણે માત્ર 11 રનના અંતરે તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી.

IND vs AUS: જાડેજા બાદ ઉમેશ યાદવ અને અશ્વિને મચાવ્યો કહેર, 11 રનમાં લીધી 6 વિકેટ, ઓસ્ટ્રેલિયાને 88 રનની લીડ
India Vs Australia 3rd test 2nd day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 11:37 AM

ઈન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ પૂરો થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 197 રન બનાવ્યા હતા. આ રીતે તેને ભારત સામે 88 રનની લીડ મળી હતી. ભારતે તેના પ્રથમ દાવમાં માત્ર 109 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવની સૌથી મોટી વાત એ હતી કે બીજા દિવસે તેણે માત્ર 11 રનના અંતરે તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ હવે બીજા દાવમાં સારુ પ્રદર્શન કરશે તો આ ટેસ્ટ મેચમાં પોતાનો દબદબો બનાવી શકશે.

ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 4 વિકેટે 156 રન બનાવ્યા હતા. બીજા દિવસે 186 રનના સ્કોર સુધી માત્ર 4 વિકેટ હતી. પરંતુ એકવાર આ સ્કોર પર હેન્ડ્સકોમ્બ અને કેમેરોન ગ્રીનની જોડી તૂટી ગઈ, તો ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ એક ચપટીમાં સમાપ્ત થઈ ગયો. પહેલા હેન્ડ્સકોમ્બ ગયા, પછી કેમેરોન ગ્રીન અને પછી એક પછી એક બીજા બધા. જાડેજા બાદ ઉમેશ યાદવ અને અશ્વિને એકબાદ એક વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની ટીમને ઓલઆઉટ કરી હતી.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

જાડેજાએ 32 ઓવરમાં 78 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે ઉમેશ યાદવે માત્ર 5 ઓવર નાંખીને 12 આપી 3 વિકેટ લીધી હતી. અશ્વિને 20 ઓવરમાં 44 રન આપીને 3 વિકેટ લીધી હતી.

ભારતમાં ઉમેશ યાદવની 100મી ટેસ્ટ વિકેટ

જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરીના રોજ ઉમેશ યાદવના પિતાનું અવશાન થયું હતું. તેમ છતા તેણે ક્રિકેટના મેદાન પર જોરદાર વાપસી કરી હતી. તેણે બીજા દિવસની રમતમાં 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે તેણે ભારતમાં 101 ટેસ્ટ વિકેટ ઝડપી હતી.ભારતમાં તેણે 61 ઈન્ગિસમાં 101 વિકેટ લીધી છે. તેણે 2 વાર 5 વિકેટ એક સાથે લીધી છે.

ઉમેશ યાદવ ભારતમાં ટેસ્ટ મેચ દરમિયાન

  • ઇનિંગ્સ – 61
  • વિકેટ – 101
  • પાંચ વિકેટ ઝડપી – 2 વાર
  • સરેરાશ – 24.52
  • સ્ટ્રાઈક રેટ – 46.1

સિરીઝમાં સૌથી વધુ ટર્ન ઈંદોરમાં જોવા મળ્યો

ઈંદોરની પીચ પર પ્રથમ દિવસની રમત દરમિયાન પ્રથમ સેશનમાં જ બોલ ટર્ન લેવા લાગ્યો હતો. 4.8 ડિગ્રી સુધી બોલ ટર્ન લઈ રહ્યો હતો. જે શરુઆતના સેશન મુજબ આમ બોલ આટલો ટર્ન ના થઈ શકે. નાગપુર ટેસ્ટમાં પ્રથમ દિવસે પ્રથમ સેશનમાં બોલ 2.5 ડિગ્રી ટર્ન લઈ રહ્યો હતો. જ્યારે દિલ્લીમાં જે 3.8 ડિગ્રી ટર્ન લઈ રહ્યો હતો.

કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">