માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું

05 Oct, 2024

હાલના સમયમાં મોટાભાગનો વર્ગ માંસાહાર તરફ વાળ્યો છે, પરંતુ આ અંગે દેવરાહા બાબાએ મહત્વની જાણકારી આપી.

માંસ ખાનારો વ્યક્તિ અસ્થિર, ક્રોધ અને અહંકાર થી ભરેલો હોય છે.

ભગવાને જ્યારે મનુષ્ય બનાવ્યો ત્યારે ન તો તેને માંસાહારી દાંત આપ્યા, ન તો તેને આંતરડા આપ્યા.

જે માંસાહારી જીવ છે તેના દાંત અને આંત તમારાથી બિલકુલ અલગ હોય છે.

માંસ મનુષ્યમાં તમોગુણી પ્રવુતિ ઉત્પન્ન કરે છે. તેથી માંસ મનુષ્યનો આહાર નથી

દેવરાહા બાબાએ જણાવ્યું કે, મનુષ્ય સ્વાસ્થ્ય રહેવા માંગે છે તેણે માંસનું સેવન કરવું ન જોઈએ.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.