05 ઓકટોબર 2024

MS ધોનીના  IPL 2025માં રમવા પર સસ્પેન્સ યથાવત

IPL મેગા ઓક્શન પહેલા BCCIએ રિટેન્શનના  નવા નિયમો જાહેર કર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

રિટેન્શનના નવા નિયમથી CSKને ધોનીને રિટેન કરવું  વધુ સરળ બન્યુ   

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

5 વર્ષ ક્રિકેટથી દૂર કોન્ટ્રાક્ટ ન ધરાવતો ખેલાડી અનકેપ્ડ પ્લેયર ગણાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ધોનીએ 2019માં નિવૃત્તિ લીધી હવે IPLમાં અનકેપ્ડ ખેલાડી તરીકે રમી શકશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીને  4 કરોડમાં અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરી શકશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

CSK એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ધોની રમવાનું ચાલુ રાખશે તો તેને રિટેન કરવામાં આવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

પરંતુ ધોની આગામી સિઝનનો ભાગ બનશે કે કેમ તે  હજુ સ્પષ્ટ નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ધોની ટૂંક સમયમાં CSK અધિકારીઓને મળશે અને અંતિમ નિર્ણય જણાવશે  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP