T20 World Cup: તૈયારીઓ માટે BCCI એ વધાર્યો ખેલાડીઓનો લોડ, શ્વાસ લેવાની પણ નહી મળે રાહત!

ગયા વર્ષે યોજાયેલા T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હતું, જોકે આ વખતે BCCI તૈયારીમાં કોઈ કસર છોડવા માંગતું નથી.

T20 World Cup: તૈયારીઓ માટે BCCI એ વધાર્યો ખેલાડીઓનો લોડ, શ્વાસ લેવાની પણ નહી મળે રાહત!
ટીમ ઇન્ડિયાનુ શિડ્યૂલ ટી20 વિશ્વકપ સુધી વ્યસ્ત રહેશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 10:09 AM

ભારતીય ટીમ ગુરુવારથી શ્રીલંકા (India Vs Sri Lanka) સામે T20 શ્રેણીની શરૂઆત કરવા જઈ રહી છે. વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) ના સંદર્ભમાં હાલમાં દરેક T20 શ્રેણી ટીમ માટે ઘણું મહત્વ ધરાવે છે. BCCI તૈયારીઓને લઈને કોઈ કસર છોડવા માંગતું નથી, તેથી જ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પહેલાથી જ ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમમાં, બીસીસીઆઈ તેમની મદદ માટે કેટલીક વધુ મર્યાદિત ઓવરોની શ્રેણી ઉમેરી રહ્યું છે.

જો અહેવાલોનુ માનવામાં આવે તો, BCCI જુલાઈમાં ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ અને T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા કેટલીક શ્રેણીનું શેડ્યૂલ તૈયાર કરી રહ્યું છે. આ સમયમાં ટીમ ઈન્ડિયા વધુ ત્રણ મર્યાદિત ઓવરોની શ્રેણી રમશે જે હાલમાં તેના એફટીએફ નો ભાગ નથી. વર્લ્ડ કપ સુધી શ્રીલંકા સામેની હોમ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે.

BCCI ઈચ્છે છે કે ટીમ વધુને વધુ T20 રમે

આ વિશે વાત કરતા બીસીસીઆઈના એક અધિકારીએ ટીઓઆઇ ને કહ્યું, ‘બાયો બબલ બ્રેક વિશે વાતચીત શરૂ થઈ ગઈ છે. આ અંગે તમામ ખેલાડીઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યા છે. મુખ્ય ટીમ સિવાય અન્ય ટીમ પણ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. એશિયા કપ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે જ્યાં T20 વર્લ્ડ કપ માટે મુખ્ય ખેલાડીઓ નક્કી કરવામાં આવશે. ભારત આ પ્રવાસો પર T20 મેચ રમશે અને અહીં ખેલાડીઓને પોતાને સાબિત કરવાની તક મળશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

જો કે, ટીમના કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે તેણે T20 વર્લ્ડ કપ માટે મુખ્ય ખેલાડીઓની પસંદગી કરી છે અને તે તેમાં વધુ ખેલાડીઓને સામેલ કરવા નથી ઈચ્છતા. જો કે, ટીમના વ્યસ્ત શેડ્યૂલને કારણે, આ પ્રવાસો માટે તેણે વધુને વધુ ખેલાડીઓને પૂલમાં સામેલ કરવા પડશે.

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">