Viral Video : IPL માં ડેબ્યુ કરનાર ઉમરાન મલિક પરિવારનો સંદેશ સાંભળીને થયો ભાવુક, જોઈને ચાહકો પણ થયા ઉદાસ

જમ્મુ કશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને ટી. નટરાજનની જગ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Viral Video : IPL માં ડેબ્યુ કરનાર ઉમરાન મલિક પરિવારનો સંદેશ સાંભળીને થયો ભાવુક, જોઈને ચાહકો પણ થયા ઉદાસ
Umran Malik (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 6:31 PM

Viral Video : જમ્મુ કશ્મીરના અન્ય એક ક્રિકેટરે IPL માં પ્રવેશ કર્યો છે. 21 વર્ષીય ઉમરાન મલિકે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રથમ મેચ રમી હતી. મલિકે ડેબ્યૂ મેચમાં બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે સતત 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. તેના ત્રણ બોલની ઝડપ 150 કિમી પ્રતિ કલાકથી વધુ હતી.

મલિકને ટીમ દ્વારા સરપ્રાઈઝ આપવામાં આવી હતી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ડેબ્યૂ મેચ પહેલા મલિકને હોટલના રૂમમાં ટીમ દ્વારા સરપ્રાઈઝ આપવામાં આવી હતી. જેમાં પરિવારનો સંદેશો સાંભળીને મલિક ભાવુક થઈ ગયો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

મલિકનું ડેબ્યુ કેવું હતું ?

ઉમરાન મલિકે પોતાની ડેબ્યૂ મેચમાં બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે ચાર ઓવરના સ્પેલમાં KKR બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. તેનો સૌથી ઝડપી બોલ 151.03 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકવામાં આવ્યો હતો. આ સિઝનમાં સૌથી ઝડપી બોલિંગ કરનાર 10 બોલરોમાં તે એક માત્ર ભારતીય છે. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Night Riders) સામે તેની ચાર ઓવરમાં 27 રન આપ્યા હતા.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ક્રિકેટર Rashid Khan દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, IPLમાં ડેબ્યુ કરનાર મલિકને એક સરપ્રાઈઝ (Surprise) આપવામાં આવી હતી. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : સિંહનો શોખ શેખને ભારે પડી ગયો ! સિંહના બચ્ચાએ શેખના કર્યા હાલ-બેહાલ, Video જોઈને સૌ કોઈ આશ્વર્યમાં

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">