15 Years Of King Kohli : કોહલીની ‘વિરાટ’ સિદ્ધિ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દોઢ દાયકા કર્યા પૂર્ણ

વર્તમાન સમયમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટના સૌથી મહાન ખેલાડી અને ભારતના સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજે 15 વર્ષ પૂર્ણ કર્યા છે. 15 વર્ષમાં કોહલીએ જે સ્થાન હાંસલ કર્યું છે, તે સ્વપ્ન સમાન છે. તેના રેકોર્ડ અને તેની ફેન ફોલોવિંગ કોહલીની સફળતાના સાક્ષી છે.

15 Years Of King Kohli : કોહલીની 'વિરાટ' સિદ્ધિ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દોઢ દાયકા કર્યા પૂર્ણ
15 Years Of King Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 9:23 AM

વિરાટ કોહલી (Virat Kohli)એ બરાબર 15 વર્ષ પહેલા 18 ઓગસ્ટ 2008ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. કોહલી પોતાની ડેબ્યૂ મેચમાં ચાલી શક્યો નહોતો, પરંતુ તે પછી તેણે ક્રિકેટ જગત પર રાજ કર્યું હતું. કોહલી વર્લ્ડ ચેમ્પિયન (World Champion) બન્યો. વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો. ટીમ ઈન્ડિયા (Team India)નો કેપ્ટન બન્યો અને ટીમને ઘણી એવી જીત અપાવી, જે પહેલા ક્યારેય મળી ન હતી.

501 મેચ, 25582 રન અને 76 સદી

આ આંકડા વિરાટ કોહલીની તમામ સિદ્ધિઓ કહેવા માટે પૂરતા છે, જે તેણે છેલ્લા 15 વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાંસલ કરી છે. આ આંકડાઓના આધારે તે ક્રિકેટ જગતનો બાદશાહ બની ગયો. આજથી બરાબર 15 વર્ષ પહેલા એટલે કે 18 ઓગસ્ટ 2008ના રોજ જ્યારે તે પોતાનો પહેલો ઈન્ટરનેશનલ મેચ રમવા મેદાન પર ઉતર્યો હતો ત્યારે તેની આંખોમાં ઘણા સપના હતા. તે શાનદાર શરૂઆત કરવા માંગતો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં.

'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે
ક્યા ડ્રાયફ્રુટ્સને પલાળીને ખાવા જોઈએ, જાણો ખાવાની સાચી રીત

પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં કોહલી ‘ફ્લોપ’

શ્રીલંકા સામેની પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં તે માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. તેને તેની પહેલી મેચમાં ટકી ન શકવાનું દુ:ખ હતું, પરંતુ કદાચ દુનિયાએ તે સમયે વિચાર્યું પણ નહીં હોય કે જે છોકરો મુશ્કેલીમાં 33 મિનિટ પણ ટકી શકે છે, તે આવનારા સમયમાં આ રમત પર રાજ કરશે. આવનારા 15 વર્ષોમાં દુનિયાના તમામ મોટા રેકોર્ડ ધ્વસ્ત થઈ જશે. આ પછી કોહલીએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને આગળ વધતો રહ્યો.

આ પણ વાંચો : Mind Game : વર્લ્ડ કપ પહેલા વિરાટ-રોહિત વચ્ચે ઝઘડો કરાવવા પાકિસ્તાની ખેલાડીનો પ્રયાસ !

કોહલીની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દી

2008માં વનડેમાં ડેબ્યૂ કરનાર કોહલીએ આ ફોર્મેટમાં 275 મેચમાં 12898 રન બનાવ્યા હતા, જેમાં તેની 46 સદી અને 65 અડધી સદી છે. ODI ડેબ્યૂના 2 વર્ષ પછી એટલે કે 2010 માં, તેણે T20 માં ડેબ્યૂ કર્યું. 115 T20 મેચોમાં તેણે 1 સદી અને 37 અડધી સદી સહિત કુલ 4008 રન બનાવ્યા છે. બીજી તરફ, 2011માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર કોહલીના આ ફોર્મેટમાં કુલ 8676 રન છે જેમાં 29 સદી અને ઘણી અડધી સદી સામેલ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">