AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 13 ખેલાડીને લઈ ‘ધ હંડ્રેડ’ના ઓક્શનમાં ઉતર્યું આંતકવાદી મુસ્લિમ પાકિસ્તાન, માત્ર 2 ખેલાડી સોલ્ડ થયા, તેમાં 1 પર મચી રહી છે ધમાલ

લંડનમાં ધ હંડ્રેડના ઓક્શનમાં સનરાઈઝર્સ લીડ્સની માલકિન કાવ્યા મારને ચોંકવનારો નિર્ણય લેતા આંતકવાદી દેશ પાકિસ્તાનના ખેલાડી અબરાર અહમદને ટીમમાં સામેલ કરતા, હાલ ધમાલ મચી રહી છે.

Breaking News : 13 ખેલાડીને લઈ 'ધ હંડ્રેડ'ના ઓક્શનમાં ઉતર્યું આંતકવાદી મુસ્લિમ પાકિસ્તાન, માત્ર 2 ખેલાડી સોલ્ડ થયા, તેમાં 1 પર મચી રહી છે ધમાલ
| Updated on: Mar 13, 2026 | 11:57 AM
Share

પહેલી વાર ઈંગ્લેન્ડની હંડ્રેડ લીગ માટે ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતુ. આ ટુર્નામેન્ટની આઠ ટીમો, બર્મિંગહામ ફોનિક્સ, લંડન સ્પિરિટ, માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ, સનરાઇઝર્સ લીડ્સ, એમઆઈ લંડન, સધર્ન બ્રેવ, ટ્રેન્ટ રોકેટ્સ અને વેલ્શ ફાયરે ખેલાડીઓ પર બોલી લગાવી હતી.

ખાસ વાત એ છે કે ,અગાઉ આ લીગમાં ડ્રાફ્ટ સિસ્ટમ હતી, પરંતુ 2026માં પહેલી વાર ઓપન ઓક્શનની પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. આ ઓક્શનમાં પહેલી બોલી જો રૂટ પર લાગી હતી. તેને વેલ્શ ફાયરે ખરીદ્યો હતો. જ્યારે 21 વર્ષીય ઓલરાઉન્ડર જેમ્સ કોલ્સ આ ઓક્શનનમાં સૌથી મોંઘો ખેલાડી હતો. લંડનમાં ધ હંડ્રેડના ઓક્શનમાં આતંકવાદી મુસ્લિમ પાકિસ્તાન કંગાળ રહ્યું હતુ.

આતંકવાદી મુસ્લિમ પાકિસ્તાન કંગાળ

સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં કોઈ પાકિસ્તાની ખેલાડી ખરીદ્યો નથી પરંતુ સન ગ્રુપની માલિકન હકવાળી અને આઈપીએલની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલી ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદ લીડ્સે ઈંગ્લેન્ડમાં રમાનારી ધ હંડ્રેડ લીગમાં પાકિસ્તાની ખેલાડી ખરીદતા ધમાલ મચી છે. સનરાઈઝર્સ લીડ્સે આ પાકિસ્તાની ખેલાડી પર 2.34 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે.

આ ઓક્શનમાં આંતકી દેશ પાકિસ્તાનના 13 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને અબરાર સિવાય ફક્ત સ્પિનર ​​ઉસ્માન તારિકને ખરીદવામાં આવ્યો હતો. તેને બર્મિંગહામ ફોનિક્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. તેમાંથી એક આતંકી મુસ્લિમ દેશના ખેલાડી અબરારને ખરીદવા પર ધમાલ મચી રહી છે. ટુંકમાં કંગાળ પાકિસ્તાનના 13 ખેલાડીઓએ ઈંગ્લેન્ડની હંડ્રેડ લીગના ઓક્શનમાં આવ્યા હતા. જેમાંથી માત્ર 2 ખેલાડીઓ પર બોલી લાગી અને તેમાંથી પણ એક ખેલાડીને ખરીદવા પર હાલ ધમાલ મચી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે, ટીમ આ ખેલાડી પર શું એક્શન લે છે.

તમને જણાવી દઈએ કે, 2009 પછી ભારતીય ટીમના માલિક દ્વારા ખરીદાયેલો અબરાર અહેમદ પહેલો પાકિસ્તાની ખેલાડી છે. આ મુદ્દો મોટો હોબાળો મચાવી શકે છે. તાજેતરમાં જ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય સંઘર્ષને કારણે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને પણ IPLમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. અબરાર અહેમદ સાથે પણ આવું જ થાય તો નવાઈ નહીં.

SRH 28 માર્ચે RCB સામે રમશે

તમને જણાવી દઈએ કે, ધ હંડ્રેડ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ એટલે કે, ECBની ફેમસ 100 બોલ લીગ છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટ જગતમાં એક અલગ ઓળખ બનાવી છે. આ કારણે પહેલી વખત ટ્રેડિશનલ ડ્રાફ્ટ સિસ્ટમને આઈપીએલ સ્ટાઈલ ઓક્શન ફોર્મેટમાંથી બદલવામાં આવ્યો છે. આ વખતે પુરુષ ટીમો માટે 20.5 લાખ પાઉન્ડનો પગાર કેમ્પ રાખવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝીને ઓક્શન પહેલા વધુમાં વધુ 4 ખેલાડીઓને રિટેન તેમજ પ્રી સાઈન કરવાની અનુમતિ હતી.જ્યારે SRH 28 માર્ચે RCB સામે IPL 2026ની શરૂઆતની મેચ રમશે અને ઓક્શનમાં જોવા મળશે.

સનરાઈઝર્સ હૈદારબાદની માલિક છે 400 કરોડથી વધુની સંપત્તિની માલિક, ‘X’ એકાઉન્ટ બંધ કરાયું આવો છે પરિવાર અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">