Cricket: યુવતીને ઇમ્પ્રેસ કરવી અને આ બેટ્સમેન સામે બોલીગ કરવી એન્ડરસન માટે બધુ સરખુ

કેટલીક વાર તો ક્રિકેટની દુનિયામાં એવા એવા નિવેદનો સામે આવતા હોય છે, કે ફે્ન્સ જ નહી સૌ કોઇ હસી પડી જતુ હોય છે. તો કેટલીક વાર ઇન્ટેલીજન્ટ કોમેન્ટ પણ થતી રહેતી હોય છે. આવુ જ કંઇક ફરી એકવાર સાંભળવા મળ્યુ છે.

Cricket: યુવતીને ઇમ્પ્રેસ કરવી અને આ બેટ્સમેન સામે બોલીગ કરવી એન્ડરસન માટે બધુ સરખુ
James Anderson
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 16, 2021 | 11:46 AM

કેટલીક વાર તો ક્રિકેટની દુનિયામાં એવા એવા નિવેદનો સામે આવતા હોય છે, કે ફે્ન્સ જ નહી સૌ કોઇ હસી પડી જતુ હોય છે. તો કેટલીક વાર ઇન્ટેલીજન્ટ કોમેન્ટ પણ થતી રહેતી હોય છે. આવુ જ કંઇક ફરી એકવાર સાંભળવા મળ્યુ છે. ઇંગ્લેંડનો મહાન ઝડપી બોલર જેમ્સ એન્ડરસને (James Anderson) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ નામના મેળવી છે. તે હાઇ ક્વોલીટી બેટ્સમેન સામે બોલીંગ કરવાનુ વધારે પસંદ કરે છે.

એન્ડરસન પાછળના સપ્તાહથી કાઉન્ટી ક્રિકેટ (County Cricket) માં પરત ફર્યો છે. જ્યા તેણે ઓસ્ટ્રેલીયાના માર્નસ લાબુશેન (Marnus Labuschagne) સામે બોલીંગ કરી હતી, બંને વચ્ચેની રમત રોમાંચ આપી રહી હતી. પરંતુ બોલીંગ બાદ તેણે લાબુશેન માટે જે કહ્યુ એ જબરદસ્ત હતુ, કે ફેંન્સને પણ મજા પડી ગઇ આનંદ લેવાની.

2019 થી લાબુશેન એ ગ્લેમોર્ગન ટીમ સાથે જોડાયા બાદ તે ખૂબ જ સફળ રહ્યો છે. પરંતુ આ વખતે તેનો સામનો એન્ડરસન સામે થયો હતો. જે બોલર એટલે પોતાની ઝડપ અને સ્વીંગ વડે વિકેટ ઝડપવામાં તે માહેર છે. આ બંને વચ્ચે ની પ્રતિસ્પર્ધા શાનદાર હતી. બંને વચ્ચેની શ્રેષ્ઠતાનો જંગ એન્ડરસન જીતી ચુક્યો હતો. લાબુશેન માત્ર 12 રન કરીને જ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બોલીંગ બાદ એન્ડરસન એ કહ્યુ હતુ કે, માર્નસ લાબુશેન સામે બોલીંગ કરવી એટલે યુવતીને ઇમ્પ્રેસ કરવા જેવુ છે. જ્યારે તમે બોલીંગ કરો છો, તો બેટ્સમેન ની સામે સારી ઇમ્પ્રેશન છોડવા માંગો છો. એ સારુ રહ્યુ કે મને તેની વિકેટ જલદી મળી ગઇ. મે તેની સામે આ પહેલા ક્યારેય બોલીંગ નહોતી કરી.

મીડિયા રિપોર્ટનુસાર, એન્ડરસને કહ્યુ હતુ કે, આ એવુ છે કે, જેમ તમે ક્લબમાં એક યુવતીને જુઓ છો અને તેની સાથે સમય વિતાવવા ઇચ્છો છો. તમે તેને ઇમ્પ્રેસ કરવા માંગો છો. તે સમયે તમારા પગ ચાલવા લાગી જાય છે, જોકે તમારા પગ ધરતી સાથે જ ચોંટેલા હોય છે. બતાવી દઇએ કે, બંને ખેલાડીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા હવે આ વર્ષે ઓસ્ટ્ર્લીયા સિરીઝમાં જોવા મળશે.

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">