AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN મેચમાં વરસાદ પડવાની કેટલી સંભાવના?,જાણો હવામાનની સ્થિતિ

આ વિશ્વ કપમાં જો ટીમોને સૌથી વધુ ભય હોય તો તે વરસાદનો છે. ઈંગ્લેન્ડમાં ચાલતો આ વિશ્વ કપ વરસાદના કારણે ઇતિહાસના પાનામાં દાખલ થઈ ગયો છે. જો હવામાનનું કારણે કોઈ વિશ્વ કપમાં સૌથી વધુ મેચ બરબાદ થયેલ હોય તો તે આ વખતોનો વિશ્વ કપ છે. અત્યાર સુધી 4 મેચ વરસાદના કારણે ખરાબ થઈ ચુક્યાં છે. […]

IND vs BAN મેચમાં વરસાદ પડવાની કેટલી સંભાવના?,જાણો હવામાનની સ્થિતિ
| Updated on: Jul 02, 2019 | 6:15 AM
Share

આ વિશ્વ કપમાં જો ટીમોને સૌથી વધુ ભય હોય તો તે વરસાદનો છે. ઈંગ્લેન્ડમાં ચાલતો આ વિશ્વ કપ વરસાદના કારણે ઇતિહાસના પાનામાં દાખલ થઈ ગયો છે. જો હવામાનનું કારણે કોઈ વિશ્વ કપમાં સૌથી વધુ મેચ બરબાદ થયેલ હોય તો તે આ વખતોનો વિશ્વ કપ છે. અત્યાર સુધી 4 મેચ વરસાદના કારણે ખરાબ થઈ ચુક્યાં છે. જેનાથી ઘણી ટીમોને સેમીફાઈનલમાં પહોંચવા માટે સંધર્ષ કરવો પડી રહ્યો છે. કેટલીક ટીમોના સપના પણ વપસાદના કરણે અધુરા રહી ગયા છે.

હેવ ભારતને પણ સેમીફાઈનલમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ભારત માટે સેમીફાઈનલમાં પ્રવાશ માટેની ઉત્સુકતામાં વધારો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: મુંબઈમાં ભારે વરસાદની હવાઈ મુસાફરી પર માઠી અસર, છેલ્લા 2 દિવસથી ફ્લાઈટ્સ મોડી

આજે બર્મિંઘમના તે જ મેદાન પર બાંગ્લાદેશ સામે રમવા માટે ઉતરશે. અને જીત મેળવી નોકઆઉટ રાઉન્ડમાં માટે પ્રયત્નો રહેશે. સામે બાંગ્લાદેશ પર સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે પોતાના પુરા પ્રયત્નો કરશે. પરંતુ ક્રિકેટ ચાહકોને આજે વરસાદની ચિંતા સતાવી રહી છે. જો વાતાવરણ ખરાબ થાય અને વરસાદ પડે તો બન્ને ટીમોને 1-1 પોઈન્ડ આપવામાં આવશે. આ પોઈન્ટ મળવાથી ભારતને સેમીફાઈનલમાં સ્થાન મળશે પરંતુ બાંગ્લાદેશને સેમીફાઈનલમાં સ્થાન મળવાની સંભાવના સમાપ્ત થઈ જશે.

બર્મિંઘમમાં આજનુ વાતાવરણ જોવામાં આવે તો આજે આકાશમાં વાદળો છવાયેલા રહેશે. પરંતુ તડકો પણ જોવા મળશે. તાપમાન 20 ડિગ્રી સુધીનું રહેશે લઘુત્તમ 9 ડિગ્રી સુઘી જઈ શકશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">