covid protocol : દુનિયા વિજેતાઓનું સ્મિત જોશે, ખેલાડીઓેને 30 સેકન્ડ માટે માસ્ક ઉતારવાની પરવાનગી અપાઈ

કોરોના (corona) સંક્રમણ વચ્ચે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખેલાડીઓ ઓલિમ્પિકમાં થોડા સમય માટે માસ્ક દુર કરી શકશે.

covid protocol : દુનિયા વિજેતાઓનું સ્મિત જોશે, ખેલાડીઓેને 30 સેકન્ડ માટે માસ્ક ઉતારવાની પરવાનગી અપાઈ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 5:30 PM

covid protocol કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે ટોક્યો ઓલિમિપિક (Tokyo Olympic)ના આયોજકોએ ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ માટે માસ્ક (Mask) પહેરવા ફરજિયાત કરવામાં આવ્યા હતા.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)ના ત્રીજા દિવસે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના (corona) સંક્રમણ વચ્ચે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઓલિમ્પિકમાં થોડા સમય માટે માસ્ક દુર કરી શકશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ (IOC) રવિવારના રોજ તેમના નિયમમાં ફેરફાર કર્યા છે. તેમણે મેડલ વિતરણ સમારોહ દરમિયાન 30 સેકન્ડ માટે માસ્ક ઉતારવાની પરવાનગી આપી છે.

કોરોના સંક્રમણના ખતરાથી બચવા માટે ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ માટે માસ્ક (Mask) પહેરવું ફરજિયાત છે.નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તે પ્રમાણે ખેલાડીઓને અમુક સમય માટે જ માસ્ક ઉતારવાની પરવાનગ છે આ નિયમ રવિવારના સવારથી લાગુ પાડવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ફોટો ક્લિક કરવાની પરવાનગી

આઈઓસીએ નિવેદનમાં જણાવ્યું કે, ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) 2020 પ્લેબુકને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. મેડલ વિતરણ સમારોહ દરમિયાન ખેલાડીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક વગર 30 સેકન્ડ માટે ફોટો ક્લિક કરી શકે છે. ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીના સ્થાન પર જઈ માસ્ક સાથે ફોટો ક્લિક કરી શકે છે.

મેડલ સમારોહના નિયમોને અપટેડ કરવામાં આવ્યા છે. જેનાથી ખેલાડી મીડિયા સામે ફોટો ક્લિક કરી શકશે અને રમતગમતની કરિયરના ઔતિહાસિક પળને તેમના ચેહેરાના હાવાભાવ અને ભાવનાઓને કેદ કરી શકશે. સાથે જ મેડલ વિજેતાઓની ઉપલ્બિધીની સાથે એક જશ્ન પણ મનાવી શકશે.

આયોજકોએ કોવિડના સમયમાં રમતોને સુરક્ષિત કરવા માટે પગલું ભરવામાં આવશે. ખેલાડીઓને ટ્રે માં મેડલ આપવામાં આવશે અને પોતાની જાતે જ ગળામાં મેડલ (Medal)પહેરવાનો રહેશે.

માસ્ક પહેરવું ફરજિયાત

આયોજકોએ કોરોના માહામારી સામે લડવા માટે એથલીટ, કોચ અને અધિકારીઓ માટે માસ્ક (Mask) પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પ્રોટકોલ હેઠળ માત્ર મેડલ વિજેતા ખેલાડીના ફોટો ક્લિક કરવાના સમયે માસ્ક દુર કરવાની પરવાનગી આપવામાં આવી છે.અન્ય સમય માટે માસ્ક પહેરવું ફરજિયાત છે.

આ પણ વાંચો : Mirabai Chanu : શું મીરાબાઈ ચાનુને ગોલ્ડ મેડલ મળશે ? ચીનની વિજેતા ખેલાડીનો ડોપ ટેસ્ટ કરાશે

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">