કોરોનાકાળમાં પણ ખીચોખીચ ભરેલુ હશે સિડની સ્ટેડીયમ, ભારત ઓસ્ટ્રેલીયાની ત્રીજી ટી-20 માટે અનુમતિ

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે હવે આગામી 4 ડીસેમ્બર થી ટી-20 સીરીઝની શરુઆથ થનારી છે. હવે સીરીઝને લઇને ક્રિકેટના પ્રશંસકો માટે એક સારા સમાચાર ન્યૂ સાઉથ વેલ્સ સરકાર તરફ થી આવ્યા છે. ટી-20 સીરીઝમાં આખરી મેચમાં હવે દર્શકોની વધુ સંખ્યા મેદાનમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારી શકશે. અત્યાર સુધી આ સંખ્યામાં સ્ટેડીયમની ક્ષમતા સામે માત્ર 50-60 ટકા દર્શકો […]

કોરોનાકાળમાં પણ ખીચોખીચ ભરેલુ હશે સિડની સ્ટેડીયમ, ભારત ઓસ્ટ્રેલીયાની ત્રીજી ટી-20 માટે અનુમતિ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 02, 2020 | 11:14 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે હવે આગામી 4 ડીસેમ્બર થી ટી-20 સીરીઝની શરુઆથ થનારી છે. હવે સીરીઝને લઇને ક્રિકેટના પ્રશંસકો માટે એક સારા સમાચાર ન્યૂ સાઉથ વેલ્સ સરકાર તરફ થી આવ્યા છે. ટી-20 સીરીઝમાં આખરી મેચમાં હવે દર્શકોની વધુ સંખ્યા મેદાનમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારી શકશે. અત્યાર સુધી આ સંખ્યામાં સ્ટેડીયમની ક્ષમતા સામે માત્ર 50-60 ટકા દર્શકો જ મેચ નિહાળવા ઉપસ્થિત રહી શકતા હતા.

ન્યુ સાઉથ વેલ્સ સરકાર દ્રારા આગામી 7, ડિસેમ્બર થી મેદન પર નો પ્રતિબંધ હટાવી રહી છે. જેનો મતલબ એ છે કે, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે થનારી ત્રીજી મેચ માટે હવે દર્શકોની ઉપસ્થિતીને લઇને હવે કોઇ પાબંધી નહી રહે. જે મેચ 8, ડિસેમ્બરે યોજાનારી છે. ન્યુ સાઉથ વેલ્સના પ્રિમીયર ગ્લેડિસ બેરેજિકિલયાન એ આ વાતની ઘોષણા કરી છે કે, આગામી 7, ડિસેમ્બર થી પુરી ક્ષમતા માં દર્શકોને અનુમતી આપવામાં આવી શકે છે. ધ ઓસ્ટ્રેલીયન મુજબ તેમણે કહ્યુ છે કે, સોમવાર થી એનએસડબલ્યુ માં જીવન ખુબ અલગ જ હશે. આ પગલાનો મતલબ છે કે ત્રીજી અને આખરી ટી-20 મેચ હવે ખીચોખીચ ભરેલા સ્ટેડીયમમાં રમાઇ શકે છે. જે મંગળવારે સિડની ક્રિકેટ મેદાન પર રમાનારી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">