Commonwealth Games 2022 ચિરાગ-સાત્વિકની જોડીએ બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ

બેડમિન્ટનમાં ભારતીય જોડીએ ઈંગ્લેન્ડની જોડીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Commonwealth Games 2022 ચિરાગ-સાત્વિકની જોડીએ બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ
સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ યજમાન ઈંગ્લેન્ડની જોડીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યોImage Credit source: Twitter
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 6:19 PM

Commonwealth Games 2022 : ભારતે કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022)ના છેલ્લા દિવસે બેડમિન્ટનમાં ગોલ્ડન હેટ્રિક પૂરી કરી હતી. વિમેન્સ સિંગલ્સમાં પીવી સિંધુ અને મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન ત્યારપછી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો. ભારતની નંબર વન જોડીએ ઈંગ્લેન્ડની લેન અને વેન્ડીની જોડીને હરાવી હતી. સાત્વિક (Satwik ) અને ચિરાગ (Chirag Shetty)ની જોડીએ 45 મિનિટ સુધી ચાલેલી મેચમાં 21-15, 21-13થી જીત મેળવી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

45 મિનિટમાં ગોલ્ડ જીત્યો

આ પહેલા આ જોડીએ વર્ષ 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો.સાત્વિક અને ચિરાગની જોડીએ 45 મિનિટ સુધી ચાલેલી મેચમાં 21-15, 21-13થી જીત મેળવી હતી. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે બેડમિન્ટનમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે.સાત્વિક અને ચિરાગે સમગ્ર રમત દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેમને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">