ઓસ્ટ્રેલીયામાં ટીમ ઇન્ડીયાનાં રોકાણ વિસ્તારથી નજીક પ્લેન ક્રેશ થયુ, ક્રિકેટ અને ફુટબોલ ખેલાડીઓના શ્વાસ અધ્ધર

ભારતીય ક્રિકેટ ટીમ સિડની શહેરમાં જે હોટલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવી છે, જ્યાં નજીકના વિસ્તારમાં જ ત્રીસેક કિલોમીટર દુર એક પ્લેન ક્રેશ  થયુ હતુ. નજીકમા રહેલા ક્રોમર પાર્ક પાસે પ્લેન ક્રેશ થવાની ઘટનાને લઇને સ્થાનિય ક્રિકેટર અને ફુટબોલર પરેશાન થઇ ગયા હતા. જ્યારે પ્લેન ક્રેસ થવાની ઘટનામાં વિમાન મેદાન ની પાસે જ એકદમ નિચે આવીને ત્યાર […]

ઓસ્ટ્રેલીયામાં ટીમ ઇન્ડીયાનાં રોકાણ વિસ્તારથી નજીક પ્લેન ક્રેશ થયુ, ક્રિકેટ અને ફુટબોલ ખેલાડીઓના શ્વાસ અધ્ધર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 15, 2020 | 12:29 PM

ભારતીય ક્રિકેટ ટીમ સિડની શહેરમાં જે હોટલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવી છે, જ્યાં નજીકના વિસ્તારમાં જ ત્રીસેક કિલોમીટર દુર એક પ્લેન ક્રેશ  થયુ હતુ. નજીકમા રહેલા ક્રોમર પાર્ક પાસે પ્લેન ક્રેશ થવાની ઘટનાને લઇને સ્થાનિય ક્રિકેટર અને ફુટબોલર પરેશાન થઇ ગયા હતા.

જ્યારે પ્લેન ક્રેસ થવાની ઘટનામાં વિમાન મેદાન ની પાસે જ એકદમ નિચે આવીને ત્યાર બાદ પડ્યુ હતુ. જ્યારે મેદાન પર ક્રિકેટ અને ફુટબોલ મેચ રમાઇ રહી હતી. વિમાનને એક દમ નિચે આવતુ જોઇને ખેલાડીઓ ઘભરાઇને ભાગવા લાગ્યા હતા. ક્રોમર ક્રિકેટ કલબના સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ ગ્રેગ રોલિંસે કહ્યુ હતુ કે, શેડમાં જે ખેલાડીઓ હતા તેમની પર હું ચિસ પાડીને કહેવા લાગ્યો હતો કે ભાગો અને આ સાથે જ ખેલા઼ડીઓએ ભાગવાનુ પણ શરુ કર્યુ હતુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Ind vs aus australia pohcheli team india e corona parikshan karya bad practice sharu kari didhi juvo tasviro

સ્કોટ મેનિંગના પિતા અને પ્રેમિકા શેડમાં હતા. તેમણે કહ્યુ હતુ કે હું ચિસો પાડીને ભાગ્યો હતો, એ દરમ્યાન વિમાન કોઇ પણ રીતે શેડની ઉપર જ આવી ગયુ હતુ. આનાથી 12 લોકો બહાર આવી ગયા હતા. વિમાન એક ફ્લાંઇગ સ્કુલનું હતુ અને જે એંન્જીનની ખરાબીને લઇને દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ.  આ ઘટનામાં વિમાનમાં સવાર બે લોકો ઇજાને બાદ પણ સદનસિબે જીવતા બહાર નિકળવામાં સફળ રહ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા પહોંચ્યા બાદ શનિવારે લાંબા અરસા બાદ ટ્રેનીંગ કરી હતી. ટીમ ગત ગુરુવારે યુએઇ થી અહી પહોંચી હતી. શુક્રવારનો દિવસ ખેલાડીઓએ સિડની ઓલંપિક પાર્ક હોટલમાં વિતાવ્યો હતો. ટીમ હાલમાં ક્વોરન્ટાઇન સમયગાળાને પસાર કરી રહી છે સાથે જ પ્રેકટીશ સેશન પણ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">