મુંબઇની જીત બાદ નીતા અંબાણીએ ટીવી પર લાઇવ પ્રસારણ વેળા જ કરી દીધી ભુલ, વિડીયો થયો વાયરલ

ટી-20 લીગની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સની જીતનો જશ્ન મનાવવા માટે ખેલાડીઓ અવનવી રીત અપનાવી.માત્ર ખેલાડીઓ જ નહી ટીમની માલીક એટલે કે નીતા અંબાણી પણ આનાથી બાકાત ના રહ્યાં. નીતા અંબાણી પર જીતનો નશો કંઇક એવો હાવી થયો હતો કે, તેઓ એ પણ ભુલી ગયા  કે તેમના પ્લેયરનો ટેલિવીઝન ચેનલમાં લાઇવ ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે. વાત એમ […]

મુંબઇની જીત બાદ નીતા અંબાણીએ ટીવી પર લાઇવ પ્રસારણ વેળા જ કરી દીધી ભુલ, વિડીયો થયો વાયરલ
Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Nov 12, 2020 | 8:13 AM

ટી-20 લીગની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સની જીતનો જશ્ન મનાવવા માટે ખેલાડીઓ અવનવી રીત અપનાવી.માત્ર ખેલાડીઓ જ નહી ટીમની માલીક એટલે કે નીતા અંબાણી પણ આનાથી બાકાત ના રહ્યાં. નીતા અંબાણી પર જીતનો નશો કંઇક એવો હાવી થયો હતો કે, તેઓ એ પણ ભુલી ગયા  કે તેમના પ્લેયરનો ટેલિવીઝન ચેનલમાં લાઇવ ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે.

વાત એમ હતી કે, મુંબઇ ઇન્ડિયન્સની જીત બાદ પ્રેઝન્ટર મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓના ઇન્ટરવ્યુ લેવા લાગ્યા હતા. આ દરમ્યાન જ્યારે ડિકોક અને કુલ્ટર નાઇલ કેમેરા પર લાઇવ હતા, ત્યારે જ જીતના આનંદથી ભરપુર નીતા અંબાણી અચાનક જ ત્યાં આવી પહોંચી હતી અને ડિકોકથી પોતાની લાગણી શેર કરવા લાગી હતી. જોકે મુંબઇ ઇન્ડિયન્સની માલિકણ નીતા અંબાણીને એ વાતનુ ભાન થયુ તો, તેમણે તત્કાળ જ ત્યાંથી ટીવી કેમેરાની ફ્રેમમાંથી દૂર ચાલ્યા ગયા અને ત્યાર બાદ ક્વિન્ટન ડિકોક અને નાથન કુલ્ટરે પોતાનુ ઇન્ટરવ્યુ પુરુ કર્યુ હતુ.

https://twitter.com/ameyp9/status/1326219673986232321?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati