Horoscope Today-Virgo: કન્યા રાશિના જાતકોને આજે નોકરીના સ્થળે કાળજી રાખવી, વાદ-વિવાદથી દુર રહેવું

Aaj nu Rashifal: ભરપૂર મસાલેદાર અને તળેલા ખોરાકને કારણે પેટ ખરાબ રહેશે. નિયમિત દિનચર્યા રાખો. પ્રાણાયામ કરવાથી તમે સ્વસ્થ રહેશો.

Horoscope Today-Virgo: કન્યા રાશિના જાતકોને આજે નોકરીના સ્થળે કાળજી રાખવી, વાદ-વિવાદથી દુર રહેવું
Horoscope Today Virgo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 6:06 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા રાશિ

તમારી જીવનશૈલીમાં ઘરના વડીલોના અનુભવ અને માર્ગદર્શનને અવશ્ય અપનાવો. તમારી વિચારધારામાં સકારાત્મક પરિવર્તન આવશે. આજે કોઈ દ્વિધા અને બેચેનીમાંથી રાહત મળશે.

ગેરકાનૂની બાબતોથી દૂર રહો. બાળકોની કોઈપણ પ્રવૃત્તિ તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે. પરંતુ પરિસ્થિતિનો શાંતિપૂર્વક ઉકેલ લાવવો જોઈએ. તમારા સ્વભાવમાં પણ પરિપક્વતા લાવવી જરૂરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દૈનિક આવક પહેલા કરતા સારી રહેશે. પરંતુ કોઈપણ મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણય લેતા પહેલા, યોગ્ય વિચાર કરવો જરૂરી છે. નોકરિયાત લોકોએ પોતાના કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.

લવ ફોકસઃ- વિવાહિત સંબંધોને મધુર રાખવા માટે પરસ્પર તાલમેલ સુધારવો જરૂરી છે. પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે.

સાવચેતી- ભરપૂર મસાલેદાર અને તળેલા ખોરાકને કારણે પેટ ખરાબ રહેશે. નિયમિત દિનચર્યા રાખો. પ્રાણાયામ કરવાથી તમે સ્વસ્થ રહેશો.

શુભ રંગ – લીલો

લકી અક્ષર – L

ફ્રેન્ડલી નંબર- 9

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">