Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 25 ફેબ્રુઆરી: માર્કેટિંગ અને મીડિયા સાથે સંબંધિત વ્યવસાયમાં કેટલીક નવી સિદ્ધિઓ મળશે

Aaj nu Rashifal: ક્યારેક તમારી દેખાડો કરવાની વૃત્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. દરેકને ખુશ રાખવા માટે તમારા અંગત કામમાં બાંધછોડ ન કરો. પ્રગતિ માટે સ્વભાવમાં થોડી સ્વસ્થતા લાવવી પણ જરૂરી છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 25 ફેબ્રુઆરી:  માર્કેટિંગ અને મીડિયા સાથે સંબંધિત વ્યવસાયમાં કેટલીક નવી સિદ્ધિઓ મળશે
Horoscope Today Virgo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 6:05 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા રાશિ

કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર રોકાણ કરવું ભવિષ્યમાં ખૂબ જ નફાકારક સાબિત થવાનું છે. તેથી તમારા કામને ગંભીરતાથી લો. ગ્રહનું ગોચર સાનુકૂળ છે. તમારે તમારી યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકવાની જરૂર છે.

ક્યારેક તમારી દેખાડો કરવાની વૃત્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. દરેકને ખુશ રાખવા માટે તમારા અંગત કામમાં બાંધછોડ ન કરો. પ્રગતિ માટે સ્વભાવમાં થોડી સ્વસ્થતા લાવવી પણ જરૂરી છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

માર્કેટિંગ અને મીડિયા સાથે સંબંધિત વ્યવસાયમાં કેટલીક નવી સિદ્ધિઓ મળવાની છે. ફક્ત તમારી  ક્ષમતામાં વિશ્વાસ રાખો. આજે પણ નોકરીયાત લોકોને કોઈ સત્તાવાર યાત્રા કરવી પડી શકે છે.

લવ ફોકસ– વૈવાહિક સંબંધો મધુર રહેશે. સાસરી પક્ષ તરફથી પણ કોઈ સારા સમાચાર મળશે.

સાવચેતીઓ– બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા લોકોએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને નિયમિત ચેક-અપ કરાવવું જોઈએ.

લકી કલર – કેસરી લકી અક્ષર– એસ ફ્રેન્ડલી નંબર-5

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">