AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 12 જાન્યુઆરી: ખર્ચ વધુ રહેવાથી આર્થિક સ્થિતિ લથડશે, વરિષ્ઠ વ્યક્તિની સલાહથી થશે ફાયદો

Aaj nu Rashifal:

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 12 જાન્યુઆરી: ખર્ચ વધુ રહેવાથી આર્થિક સ્થિતિ લથડશે, વરિષ્ઠ વ્યક્તિની સલાહથી થશે ફાયદો
Horoscope Today Taurus
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 6:01 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃષભ રાશિ : 

આ રાશિના જાતિકો માટે આજે બપોર પછી અણધારી લાભદાયક સ્થિતિઓનું નિર્માણ થશે. પરિવારના કોઈ વરિષ્ઠ વ્યક્તિ દ્વારા મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવશે. જે ફાયદાકારક રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો ઝુકાવ વધવાથી તમારી વિચારસરણી પણ સકારાત્મક અને સંતુલિત રહેશે.

ખર્ચ વધુ રહેશે. પરંતુ સાથે સાથે આવકમાં પણ વધારો થશે. તેથી ચિંતા કરશો નહીં. તમારી યોજનાઓને તાત્કાલિક અમલમાં મુકો. વધુ વિચાર કરીને સિદ્ધિઓ હાથમાંથી નીકળી શકે છે.

કોઈ નવું કામ શરૂ કરવા માટે સમય યોગ્ય નથી. આ સમયે તમારું ધ્યાન માર્કેટિંગ અને પેમેન્ટ ભેગું કરવા જેવા કામમાં રાખો. જનસંપર્ક તમારા માટે વ્યવસાયના નવા સ્ત્રોત પેદા કરી શકે છે.

લવ ફોકસ- વિવાહિત જીવન સુખી રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે.

સાવચેતી- ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. ગેસ અને ખરાબ વસ્તુઓનું સેવન ન કરો.

લકી રંગ: વાયોલેટ લકી અક્ષર : આર ફ્રેન્ડલી નંબર : 8

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">