AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 03 ઓગસ્ટ: યુવાનોની કારકિર્દીમાં આવશે નવો વળાંક, ધંધામાં રિસ્ક લેવું નહીં

Aaj nu Rashifal: ચીડિયાપણું અને તાણ તમારા સ્વભાવમાં આવવા ન દો. તમારા માટે પણ થોડો સમય કાઢો

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 03 ઓગસ્ટ: યુવાનોની કારકિર્દીમાં આવશે નવો વળાંક, ધંધામાં રિસ્ક લેવું નહીં
Horoscope Today Pisces
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:17 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મીન: પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી યોગ્ય પરિણામો મળશે. યુવાનોને કારકિર્દીની નવી તક મળી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે. કેટલીક નવી જવાબદારીઓ વધવાથી થોડી વ્યસ્તતા જણાય. પરંતુ પરિણામ સકારાત્મક રહેશે. ખોટા ખર્ચા જણાશે. જેથી સમજી વિચારીને આગળ વધવું. રિસ્ક લઈને કોઈ પણ જાતનું રોકાણ કરવું નહીં.

વ્યવસાય સંબંધિત બાબતોમાં આજે અણધારી સફળતા મળી શકે છે. જેથી આ તકને ઝડપી લો. તરત જ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લો, તમારી આળસ અથવા બેદરકારી નુકસાનકારક થઈ શકે છે.

લવ ફોકસ- ધંધાના કામકાજને કારણે લગ્ન જીવન જીવનનો આનંદ માણી શકશે નહીં. પરંતુ ઘરની વ્યવસ્થા યોગ્ય રહેશે.

સાવચેતીઓ- ચીડિયાપણું અને તાણ તમારા સ્વભાવમાં આવવા ન દો. તમારા માટે પણ થોડો સમય કાઢો

લકી રંગ – પીળો લકી અક્ષર – A ફ્રેંડલી નંબર – 3

Follow Us
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
g clip-path="url(#clip0_868_265)">