AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 13 ઓગસ્ટ: આવકની સાથે જાવક જણાય, ખર્ચ પર મૂકો કાપ

Aaj nu Rashifal: કામ કાજની જગ્યા પર કેટલીક ગેરસમજ અને વૈચારિક સંઘર્ષને કારણે કામમાં વિક્ષેપો આવશે

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 13 ઓગસ્ટ: આવકની સાથે જાવક જણાય, ખર્ચ પર મૂકો કાપ
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 6:48 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર: આજના દિવસે સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે સંપર્ક કરશો. તમને તમારી આવડત અને જ્ઞાનને સુધારવાની તક પણ મળશે. વ્યસ્ત હોવા છતાં, તમે તમારા પરિવાર માટે પણ સંપૂર્ણ સમય કાશો. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો, સફળતા નિશ્ચિત છે.

પૈસા આવતાની સાથે જવાનો રસ્તો પણ તૈયાર થઈ જશે. તેથી ખર્ચ પર કાબૂ રાખો. નાણાકીય મુશ્કેલીઓ તમારા કામમાં અવરોધ ઉભી કરશે. ટેન્શન લેવાને બદલે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો.

કામ કાજની જગ્યા પર કેટલીક ગેરસમજ અને વૈચારિક સંઘર્ષને કારણે કામમાં વિક્ષેપો આવશે. ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન લેવું વધુ સારું રહેશે. જો કે, સાથીદારનો ટેકો 00પણ તમને મદદ કરશે.

લવ ફોકસ- ઘરમાં સુખી અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો માટે તકો મળશે. પરંતુ આને તમારા કામ પર અસર ન થવા દો.

સાવચેતી- ડ્રાઇવિંગ કરતી વખતે કોઈપણ પ્રકારની બેદરકારી હાનિકારક હોઈ શકે છે. જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો.

લકી કલર – નારંગી લકી અક્ષર – S ફ્રેન્ડલી નંબર – 3

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">