AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today Virgo: કન્યા રાશિના જાતકોને આજે સારા સમાચાર મળવાની સંભાવના, દિવસ ફાયદાકારક રહેશે

Aaj nu Rashifal: જો પ્રોપર્ટીના ખરીદ-વેચાણને લગતું કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું હોય તો તેને તરત જ અમલમાં મૂકવું ફાયદાકારક સાબિત થશે. આજે તમારો સંપર્ક કેટલાક ખાસ લોકો સાથે થઈ શકે છે. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે.

Horoscope Today Virgo: કન્યા રાશિના જાતકોને આજે  સારા સમાચાર મળવાની સંભાવના, દિવસ ફાયદાકારક રહેશે
Virgo
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 6:06 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

કન્યા રાશિ

જો પ્રોપર્ટીના ખરીદ-વેચાણને લગતું કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું હોય તો તેને તરત જ અમલમાં મૂકવું ફાયદાકારક સાબિત થશે. આજે તમારો સંપર્ક કેટલાક ખાસ લોકો સાથે થઈ શકે છે. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે.

નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો કારણ કે તેમનાથી નુકસાન સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. કુટુંબના વિઘટન જેવી પરિસ્થિતિને રોકવા માટે તમારા પ્રયત્નો જરૂરી છે. યુવાનોએ નકામી પ્રવૃત્તિઓમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં.

વ્યવસાયિક પ્રવૃત્તિઓ અનુકૂળ રહેશે. પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. આજે મોટાભાગનો સમય માર્કેટિંગ અથવા પેમેન્ટ્સ વસૂલવામાં પસાર થશે. નોકરિયાત લોકોને કોઈ સત્તાવાર કામ માટે દૂર જવું પડી શકે છે.

લવ ફોકસ – ઘરના તમામ સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતા અને ઉલ્લાસ રહેશે. પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક નિકટતા વધશે.

સાવચેતી – સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. આ સમયે એલર્જી અને કફ, શરદી જેવી સમસ્યાઓનું વર્ચસ્વ રહેશે. બેદરકાર ન બનો.

લકી કલર – લાલ

લકી અક્ષર – K

લકી નંબર – 6

ભક્તિના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
g clip-path="url(#clip0_868_265)">