મકર રાશિ (ખ,જ) આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આજે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થાય, વેપારીનો પ્રવાસ લાભદાયી સાબિત થશે

આજનું રાશિફળ: સામાજિક કાર્યોમાં જવાનું બને, માન પ્રતિષ્ઠામાં વધારો થશે, વૈવાહિક સુખમાં વધારો થશે

મકર રાશિ (ખ,જ) આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આજે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થાય, વેપારીનો પ્રવાસ લાભદાયી સાબિત થશે
Capricorn
Follow Us:
| Updated on: Apr 20, 2024 | 6:10 AM

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રીતે ફાયદાકારક અને પ્રગતિકારક રહેશે. આજનો સમય સકારાત્મક રહેશે. કોઈપણ રીતે તમારી ધીરજ જાળવી રાખો. વેપારમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને કરો. નોકરીમાં તમને નવી જવાબદારી મળશે. જે તમારો પ્રભાવ વધારશે. વિદેશ સેવા સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા અને સન્માન મળશે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને સારા સમાચાર મળશે. ઉપહારો પ્રાપ્ત થશે.

નાણાકીયઃ આજે તમને પ્રોપર્ટી સંબંધિત કામમાં મહેનત કરીને સફળતા મળશે. વેપારમાં આવક વધારવાના પ્રયાસો સફળ થશે. વ્યાજ સંબંધિત કામ સાથે જોડાયેલા લોકોને વિશેષ આર્થિક લાભ મળશે. પ્રેમ સંબંધોમાં તમને ઇચ્છિત ભેટ અને પૈસા મળશે. વેપારીનો પ્રવાસ લાભદાયી સાબિત થશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ભાવાત્મકઃ– આજે પરિવારના સભ્યો સાથે સહકારભર્યો વ્યવહાર રાખવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બનશે. તમે તમારી વાણીની મધુરતાથી બીજાને પોતાની તરફ આકર્ષિત કરશો. ઘરમાં કોઈ ધાર્મિક શુભ કાર્ય અથવા ઉજવણી થવાની સંભાવના રહેશે. તમારા વિચારોનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો.

સ્વાસ્થ્યઃ– આજનો દિવસ થોડો પરેશાનીભર્યો રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. જો તમે કોઈ ગંભીર રોગથી પીડિત છો, તો તમારે દૂરના દેશમાં જવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં સ્વાસ્થ્યમાં રાહત અનુભવશો. સકારાત્મક રહો અને નિયમિત રીતે યોગાસન કરો.

ઉપાયઃ– બ્રાહ્મણોને ભોજન અને વાસ્તુનું દાન કરો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">