અમરિકાએ પાકિસ્તાનને કર્યું બ્લેકલિસ્ટ! પાકે કહ્યું ભારતને પણ કરો બ્લેકલિસ્ટ

અમેરિકાએ પાકિસ્તાન સહિત ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરનારા દેશોનું વાર્ષિક બ્લેકલિસ્ટ બહાર પાડ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અમેરિકાને બ્લેકલિસ્ટ કરવાના પગલાને એકપક્ષી અને મનસ્વી ગણાવ્યા છે. યુ.એસ. એ બ્લેકલિસ્ટ કર્યા પછી પાકિસ્તાને કહ્યું ભારતને પણ બ્લેકલિસ્ટ કરો. પાકિસ્તાન સતત બે વર્ષથી આ સૂચિમાં છે. યુ.એસ.ના રિપોર્ટમાં પાકિસ્તાન સહિત નવ દેશોને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન અંગે ચિંતાજનક પરિસ્થિતિ […]

અમરિકાએ પાકિસ્તાનને કર્યું બ્લેકલિસ્ટ! પાકે કહ્યું ભારતને પણ કરો બ્લેકલિસ્ટ
Follow Us:
| Updated on: Dec 25, 2019 | 1:42 PM

અમેરિકાએ પાકિસ્તાન સહિત ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરનારા દેશોનું વાર્ષિક બ્લેકલિસ્ટ બહાર પાડ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અમેરિકાને બ્લેકલિસ્ટ કરવાના પગલાને એકપક્ષી અને મનસ્વી ગણાવ્યા છે. યુ.એસ. એ બ્લેકલિસ્ટ કર્યા પછી પાકિસ્તાને કહ્યું ભારતને પણ બ્લેકલિસ્ટ કરો. પાકિસ્તાન સતત બે વર્ષથી આ સૂચિમાં છે. યુ.એસ.ના રિપોર્ટમાં પાકિસ્તાન સહિત નવ દેશોને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન અંગે ચિંતાજનક પરિસ્થિતિ જણાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પાકિસ્તાનમાં દાયકાઓથી લઘુમતીઓ સાથે ભેદભાવ અને સતાવણી કરવામાં આવી રહી છે. 2018 માં પહેલીવાર અમેરિકાએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કર્યું હતું. યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે પાકિસ્તાનનું નામ એવા દેશોની યાદીમાં સામેલ છે જેને ધાર્મિક સ્વતંત્રતા પર પ્રતિબંધનો સામનો કરવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ખુલાસો કરતાં કહ્યું કે પાકિસ્તાન ધાર્મિક વિવિધતાનો દેશ છે. પાકિસ્તાનના તમામ નાગરિકોને તેમના ધર્મ, જાતિ, રંગના આધારે ભેદભાવ વગર ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. દેશના ન્યાયતંત્ર દ્વારા દેશના લઘુમતીઓના ધાર્મિક સ્થળોના રક્ષણ માટે ઐતિહાસિક નિર્ણયો પણ આપવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">