VIDEO: PM નરેન્દ્ર મોદી આવતી કાલે આવશે ગુજરાત, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની કરશે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેઓ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરશે. PM મોદિ બપોરે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને 10 હજાર લોકોને એરપોર્ટ પર સંબોધીત કરશે. આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટનો ઝટકો Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં […]

VIDEO: PM નરેન્દ્ર મોદી આવતી કાલે આવશે ગુજરાત, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની કરશે ઉજવણી
Follow Us:
| Updated on: Oct 01, 2019 | 7:11 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેઓ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરશે. PM મોદિ બપોરે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને 10 હજાર લોકોને એરપોર્ટ પર સંબોધીત કરશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટનો ઝટકો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વડપ્રધાનના આગમનને લઈને એરપોર્ટ ખાતે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. ગાંધીજીની જન્મજંયતીનાં પ્રસંગે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમની મુલાકા લેશે. ત્યારબાદ તેઓ રિવરફ્રન્ટ ખાતે 20 હજાર સરપંચોની પણ મુલાકાત લેશે. આગળના કાર્યક્રમમાં તેઓ રાત્રે GMDC ગ્રાઉન્ડમાં ગરબા માણશે. મહત્વનું છે કે વાયબ્રન્ટ ગરબાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી હતી. PMના આગમનને લઇને SPG ટીમે તમામ સ્થળો પર ચેકીંગ શરૂ કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">