Pegasus Spyware: પેગાસસ જાસુસી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, SIT તપાસની કરાઈ માગ

પેગાસસ જાસુસી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં જાસુસી કરનાર લોકો વિરુધ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

Pegasus Spyware: પેગાસસ જાસુસી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, SIT તપાસની કરાઈ માગ
Pegasus Spyware
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 9:53 AM

પેગાસસ (Pegasus) દ્વારા દેશમાં પત્રકારો અને રાજકારણીઓની જાસૂસી કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એક અરજી કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ SIT રચના કરીને તપાસની માગ કરવામાં આવી છે. આ સિવાય ભારતમાં પેગાસસ સોફ્ટવેરના (Pegasus Software) ઉપયોગ અને ખરીદીને પણ ગેરબંધારણીય જાહેર કરવા અને તેના ઉપયોગમાં સામેલ લોકો વિરુધ્ધ કાનૂની કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

g clip-path="url(#clip0_868_265)">