ગુજરાતના આ નેતાનું મોદી સરકારમાં મત્રી પદ નિશ્ચિત, જુઓ TV9 સાથે ખાસ વાતચીત કરતા ખૂશી વ્યક્ત કરી

ગુજરાતના સાંસદોમાંથી પરષોત્તમ રૂપાલાને ફરીથી પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે તેમણે ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરતાં ખુશી વ્યક્ત કરી. તેમણે પીએમનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે- જે જવાબદારી મળશે તે પ્રમાણિકતાથી નિભાવીશું.  તો સાથે મનસુખ માંડવીયાનું પણ નામ મંત્રી મંડળની યાદીમાં છે. મહત્વનું છે કે ગુજરાતમાંથી 4થી 5 નેતાઓને સ્થાન મળી શકે છે. જેને […]

ગુજરાતના આ નેતાનું મોદી સરકારમાં મત્રી પદ નિશ્ચિત, જુઓ TV9 સાથે ખાસ વાતચીત કરતા ખૂશી વ્યક્ત કરી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:00 AM

ગુજરાતના સાંસદોમાંથી પરષોત્તમ રૂપાલાને ફરીથી પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે તેમણે ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરતાં ખુશી વ્યક્ત કરી. તેમણે પીએમનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે- જે જવાબદારી મળશે તે પ્રમાણિકતાથી નિભાવીશું.  તો સાથે મનસુખ માંડવીયાનું પણ નામ મંત્રી મંડળની યાદીમાં છે. મહત્વનું છે કે ગુજરાતમાંથી 4થી 5 નેતાઓને સ્થાન મળી શકે છે. જેને લઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાંથી સૌથી વધુ નેતાઓને મત્રી પદ મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ PM મોદીની શપથવિધિ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે જગન મોહન રેડ્ડીએ લીધા શપથ

શું તમારા ફોન પણ થાય છે સ્લો ચાર્જિંગ ? તો આ ટ્રિક્સથી ફટાફટ થશે ચાર્જ
રિહાના બાદ અનંતના બીજા પ્રી-વેડિંગમાં ધૂમ મચાવશે આ વિદેશી સિંગર, જુઓ-Photo
Vastu Tips : નળમાંથી ટપકતું પાણી ઘરમાં ગરીબી લાવે છે, સભ્યો પર થાય છે આ અસર
મલાઈકા સ્ટાઇલિશ લુકમાં રસ્તા પર કચરો ઉપાડતી જોવા મળી, જુઓ ફોટો
આજનું રાશિફળ તારીખ : 28-05-2024
ઉનાળામાં 1 મિનિટથી ઓછા સમયમાં બનાવો લીંબુ શરબત, જાણી લો સરળ રીત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 મેના રોજ PM મોદી ફરી એક વખત શપથ લેવાના છે ત્યારે ગુજરાત માટે આ ઐતિહાસિક ઘટના છે. ગુજરાતના કોઈ નેતા કેન્દ્રમાં 2 વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે તેવી ઘટના પહેલી વખત સર્જાઈ રહી છે. તો બીજી તરફ એવી ચર્ચાઓ તેજ થઈ રહી છે કે મંત્રીમંડળના ચહેરા કોણ છે. અમિત શાહના ઘર પર સવારથી નેતાઓની અવર-જવર ચાલુ છે અને સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર દિલ્હીમાં આવી હલચલ જોવા મળવાની છે. મહત્વનું છે કે નવી સરકારમાં કેટલાક ચહેરાઓ જોવા મળશે તો સાથે મહત્વના પદ પર ફેરબદલી થઈ શકે છે.

Latest News Updates

હિંમતનગરમાં NOC અને ફાયર સેફટીના અભાવવાળા ટ્યૂશન ક્લાસિસોને નોટિસ
હિંમતનગરમાં NOC અને ફાયર સેફટીના અભાવવાળા ટ્યૂશન ક્લાસિસોને નોટિસ
વારંવારની નોટિસ બાદ પણ નથી નથી સુધરતુ સયાજી હોસ્પિટલનું તંત્ર - Video
વારંવારની નોટિસ બાદ પણ નથી નથી સુધરતુ સયાજી હોસ્પિટલનું તંત્ર - Video
મહેસાણાઃ કાળઝાળ ગરમીમાં પાણીની બોટલ લેવા જતા યુવક ઢળી પડ્યો, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીમાં પાણીની બોટલ લેવા જતા યુવક ઢળી પડ્યો, જુઓ
પરશોત્તમ રૂપાલાએ અગ્નિકાંડના પીડિતો સાથે સિવિલ હોસ્પિટલ જઈ કરી મુલાકાત
પરશોત્તમ રૂપાલાએ અગ્નિકાંડના પીડિતો સાથે સિવિલ હોસ્પિટલ જઈ કરી મુલાકાત
રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરની ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ કરાઈ
રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરની ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ કરાઈ
હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, કાળઝાળ ગરમીથી મળશે છુટકારો
હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, કાળઝાળ ગરમીથી મળશે છુટકારો
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મહત્વપૂર્ણ આગાહી- Video
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મહત્વપૂર્ણ આગાહી- Video
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 6 વર્ષનું બાળક સિક્કો ગળી ગયુ
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 6 વર્ષનું બાળક સિક્કો ગળી ગયુ
અમદાવાદમાં લવ જેહાદનો એક ગજબનો કિસ્સો સામે આવ્યો, જુઓ-Video
અમદાવાદમાં લવ જેહાદનો એક ગજબનો કિસ્સો સામે આવ્યો, જુઓ-Video
32 લોકોને ભરખી જનારા ગેમઝોનના સ્થળે બ્રાહ્મણો દ્વારા કરાયા ભાગવતના પાઠ
32 લોકોને ભરખી જનારા ગેમઝોનના સ્થળે બ્રાહ્મણો દ્વારા કરાયા ભાગવતના પાઠ
g clip-path="url(#clip0_868_265)">