Parliament Monsoon Session 2021 LIVE: સતત બીજા દિવસે હંગામાને લઈને લોકસભાની કાર્યવાહી 22 જુલાઈ સુધી મોકુફ

Pinak Shukla
| Edited By: | Updated on: Jul 20, 2021 | 5:31 PM

જાસુસી કાંડ સામે આવ્યા બાદ આખો દિવસ એ જ મુદ્દા પર હંગામો થતો રહ્યો. આજે પણ વિવિધ મુદ્દા પર હંગામો યથાવત રહે તેમ લાગી રહ્યું છે

Parliament Monsoon Session 2021 LIVE: સતત બીજા દિવસે હંગામાને લઈને લોકસભાની કાર્યવાહી 22 જુલાઈ સુધી મોકુફ
parliament monsoon session 2021 live updates

Parliament Monsoon Session 2021 LIVE: મોનસુન સેશનનો પ્રથમ દિવસ કે જે 19 જુલાઈથી શરૂ થયો તે હંગામેદાર રહ્યા બાદ સ્થિતિ એ રહી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નવા સાંસદોનો પરિચય જ ન કરી શક્યા. મોંઘવારી, પેટ્રોલ, બેરોજગારી, ચીન અને રાફેલ જેવા મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરી શકે છે પરંતુ ટેપીંગ અને જાસુસી કાંડ સામે આવ્યા બાદ આખો દિવસ એ જ મુદ્દા પર હંગામો થતો રહ્યો. આજે પણ વિવિધ મુદ્દા પર હંગામો યથાવત રહે તેમ લાગી રહ્યું છે.

Pegasus નાં મુદ્દા પર કોંગ્રેસ ખુલીને સામે આવી ગઈ. સંસદની કાર્યવાહી સ્થગિત થયા બાદ રાજ્યસભામાં વિપક્ષનાં નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે તપાસ પહેલા જ ગૃહપ્રધાન અમિત શાહે રાજીનામુ આપી દેવું જોઈએ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ તપાસ થવી જોઈએ. અધીર રંજન ચૌધરી એ જણાવ્યું કે મોનસૂન સેશનનાં બીજા દિવસે(20 July) સંસદમાં (Pegasus Project report) નાં મુદ્દાને ઉઠાવીશું

આ મુદ્દા પર હજુ ઘમસાણ બાકી

ખેડુતોનાં ત્રણ કૃ।િ કાયદાને રદ કરવાની માગને લઈને ખેડૂતોએ 22 જુલાઈનાં રોજ સંસદનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારી છે. જો કે દિલ્હી પોલીસે તેમને રજા નથી આપી. જણાવવું રહ્યું કે હજારો ખેડુત 9 મહિનાથી બોર્ડર પર બેસીને ધરણા કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક ખેડુતોનું મૃત્યુ પણ થઈ ચુક્યું છે. કેડુતોનાં મુદ્દે સરકારે કહ્યું છે કે એડવાઈઝરી કમિટિ જે ફેંસલો લે તેને માનવામાં આવશે.

કોરોના અને બેરોજગારી કોરોનાની બીજી લહેરમાં થયેલા મિસ મેનેજમેન્ટનાં કારણે ઉબા થયેલા હાલત પર વિપક્ષ પસ્તાળ પાડવાનાં મૂડમાં છે. બીજી લહેર દરમિયાન ઓક્સિજનની કમી, હજારો લોકોની મોત, હોસ્પિટલમાં બેડ ન મળવા જેવી ખતરનાક સ્થિતિ હતી. સેન્ટર પોર ઈન્ડિયન ઈકોનોમી પ્રમાણે તો 1 કરોડ જેટલા લોકો બેરોજગાર થયા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Jul 2021 11:05 AM (IST)

    Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં સતત બીજા દિવસે પણ હંગામો, લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ

    Parliament Monsoon Session 2021 LIVE:સંસદમાં સતત બીજા દિવસે પણ હંગામો, લોકસભા સ્થગિત કરાઈ

  • 20 Jul 2021 10:54 AM (IST)

    Parliament Monsoon Session 2021 LIVE: ભાજપનાં સાસંદોની બેઠક પૂર્ણ, પીએમ મોદીએ કહ્યું કે જાણી જોઈને વિપક્ષ નકારાત્મક માહોલ બનાવી રહ્યો છે.

    Parliament Monsoon Session 2021 LIVE: ભાજપનાં સાસંદોની બેઠક પૂર્ણ, પીએમ મોદીએ કહ્યું કે જાણી જોઈને વિપક્ષ નકારાત્મક માહોલ બનાવી રહ્યો છે.

  • 20 Jul 2021 10:43 AM (IST)

    Parliament Monsoon Session 2021 LIVE: ભાજપની સંસદીય દળની બેઠક જારી, વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત મંત્રી સાસંદો પણ હાજર

    Parliament Monsoon Session 2021 LIVE: ભાજપની સંસદીય દળની બેઠક જારી, વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત મંત્રી સાસંદો પણ હાજર  છે. મલ્લિકાર્જૂન ખડગેનાં જણાવ્યા પ્રમાણે સાંસદો પ્રેઝનટેશન આપવા માગે છે તો સેન્ટ્રલ હોલમાં આપી શકે છે. પહેલા ડિસ્કશન પછી પ્રેઝનટેશન. અગર તે ચર્ચા નથી ઈચ્છતા તો સાંસદ પ્રેઝનટેશન સેન્ટ્રલ હોલમાં આપી શકે છે.

  • 20 Jul 2021 09:39 AM (IST)

    Parliament Monsoon Session 2021 LIVE: પેગાસસ પ્રોજેક્ટ મીડિયા રિપોર્ટ પર કોંગ્રેસ બુધવારે દરેક રાજ્યમાં પત્રકાર પરિષદ કરશે

    Parliament Monsoon Session 2021 LIVE: પેગાસસ પ્રોજેક્ટ મીડિયા રિપોર્ટ પર કોંગ્રેસ બુધવારે દરેક રાજ્યમાં પત્રકાર પરિષદ કરશે. 22 જુલાઈનાં રોજ દેશભરનાં રાજભવનથી વિરોધ માર્ચ પણ કાઢશે.

  • 20 Jul 2021 09:36 AM (IST)

    Parliament Monsoon Session 2021 LIVE: પેગાસસ પર સરકારને ઘેરવા પર લાગ્યું વિપક્ષ, પ્રધાન અશ્વિની વૈષ્ણવ સંસદમાં આપશે નિવેદન

    Parliament Monsoon Session 2021 LIVE: પેગાસસ પર સરકારને ઘેરવા પર લાગ્યું વિપક્ષ, પ્રધાન અશ્વિની વૈષ્ણવ સંસદમાં આપશે નિવેદન

  • 20 Jul 2021 09:22 AM (IST)

    Parliament Monsoon Session 2021 LIVE: કોંગ્રેસ સાંસદ મનિકમ ટૈગોરે લોકસભા સ્થગિતનો આપ્યો પ્રસ્તાવ

    Parliament Monsoon Session 2021 LIVE:કોંગ્રેસ સાંસદ મનિકમ ટૈગોરે લોકસભા સ્થગિતનો આપ્યો પ્રસ્તાવ. પેગાસસ પ્રોજેક્ટ પર મીડિયા રીપોર્ટ આવ્યા બાદ તેમણે આ પ્રસ્તાવ આપ્યો હતો.

Published On - Jul 20,2021 11:06 AM

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">