AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજય રુપાણીએ કહ્યું ‘કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે ‘, આ નિવેદનને લઈને કોંગ્રેસે પણ આપ્યો વળતો જવાબ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. તેમણે મહેસાણામાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં કહ્યું કે જો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે.    TV9 Gujarati     ભાજપના મહેસાણા ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર રહ્યાં હતા. વિજય રુપાણીએ કોંગ્રેસ પર નિશાન તાકીને તેને પાકિસ્તાનની પાર્ટી […]

વિજય રુપાણીએ કહ્યું 'કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે ', આ નિવેદનને લઈને કોંગ્રેસે પણ આપ્યો વળતો જવાબ
| Updated on: Mar 24, 2019 | 3:49 PM
Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. તેમણે મહેસાણામાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં કહ્યું કે જો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે. 

ભાજપના મહેસાણા ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર રહ્યાં હતા. વિજય રુપાણીએ કોંગ્રેસ પર નિશાન તાકીને તેને પાકિસ્તાનની પાર્ટી ગણાવી હતી. તેમણે 23મી એપ્રિલના રોજ જાહેર થનારા પરિણામોની વાત કહીને કહ્યું કે જો પરિણામના દિવસે કોંગ્રેસ આગળ હશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે.

આ નિવેદન બાદ કોંગ્રેસ પણ હરકતમાં આવી હતી અને કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું કે તેઓ પાકિસ્તાનના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ચાવડાએ વળતો પ્રહાર કરીને કહ્યું કે તેમણે પાકિસ્તાનની વાત કરતા પહેલાં ગુજરાતમાં ભાજપની સરકારમાં બેફામ ભ્રષ્ટાચાર, યુવાનોની રોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, મહિલાઓની સમસ્યા વગેરે મુદ્દા પર તેમણે વિચારવું જોઈએ. ચાવડાએ વધુમાં ઉમેર્યું કે હાલની સરકાર પાસે કોઈ એવી યોજના નથી જેને લઈને તે લોકો પાસે જઈને મત માગી શકે આથી પાકિસ્તાનના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">