AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો કેમ વિપક્ષએ ભરૂચ નગર પાલિકાના શાસકોને આપી ચીમકી કે ‘નહીં તો ભરૂચ નગર પાલિકાને તાળા મારી દઈશું… ‘

આજે સાંજ સુધી શાસકો કોંગ્રેસના નગરસેવકોને વોર્ડમાં ટેન્ડર પ્રક્રિયા કે એ અંગેની ખાતરી નહિ આપે તો આવતીકાલે સવારે નગરપાલિકા કચેરીને તાળા મારી દેવાની વિપક્ષે ચીમકી આપી છે. ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં વિવિધ વોર્ડના વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા હતા. TV9 Gujarati   જો કે આ બાદ ભાજપ શાસિત નગરપાલિકાના પદાધિકારીઓએ સર્વાંગી વિકાસ કરવાના […]

જાણો કેમ વિપક્ષએ ભરૂચ નગર પાલિકાના શાસકોને આપી ચીમકી કે  'નહીં તો ભરૂચ નગર પાલિકાને તાળા મારી દઈશું... '
Ankit Modi
| Edited By: | Updated on: Feb 05, 2019 | 4:16 PM
Share

આજે સાંજ સુધી શાસકો કોંગ્રેસના નગરસેવકોને વોર્ડમાં ટેન્ડર પ્રક્રિયા કે એ અંગેની ખાતરી નહિ આપે તો આવતીકાલે સવારે નગરપાલિકા કચેરીને તાળા મારી દેવાની વિપક્ષે ચીમકી આપી છે. ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં વિવિધ વોર્ડના વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા હતા.

જો કે આ બાદ ભાજપ શાસિત નગરપાલિકાના પદાધિકારીઓએ સર્વાંગી વિકાસ કરવાના બદલે માત્ર તેઓના વોર્ડનાં જ વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા શરુ કરી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના નગર સેવકો પ્રમુખ સુરભી બહેન તમાકુવાલાની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે લોકસભાની ચુંટણીની આચાર સંહિતા પૂર્વે ભાજપના શાસકો તેમના વોર્ડના તમામ કાર્યો પુરા કરી દેવા માંગે છે પરંતુ કોંગ્રેસના વોર્ડનાં મંજુર વિકાસ કામોને વહીવટી પ્રક્રિયામાં ગૂંચવવા પ્રયાસ કરે છે. વિપક્ષના આક્ષેપ સામે નગર પાલિકાના પ્રમુખ સુરભી બહેન તમાકુવાલા કહે છે કે કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી રહી છે તેઓએ પાસે વિરોધ કરવાનો અન્ય કોઈ મુદ્દો નથી માટે ઇસ્યુ બનાવી રહ્યા છે .વિવાદિત બનેલા મામલે વિપક્ષ સમસ્યાનો હલ ન મળે ત્યાં સુધી ધરણાં ઉપરથી નહિ ઉઠવાની હઠ પર બેઠું છે તો ભાજપ મામલાને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી વાત કરવા પણ ઇન્કાર રહી રહ્યું છે.

[yop_poll id=1122]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">