AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર, ભાજપના ધારાસભ્યએ ઉમેદવારી પરત લીધી હતી

કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા છે. આ પહેલા ભાજપના ઉમેદવાર કિશન કઠોરેએ રવિવારે સ્પીકર પદ પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. જે બાદ સ્પીકરની ચૂંટણી કરાઈ નહોતી. અને નાના પટોલેને સ્પીકર બનવાનો રસ્તો સરળ થઈ ગયો હતો. આજે નાના પટોલેએ વિધાનસભાના સ્પીકરનો પદભાર પણ સંભાળી લીધો હતો. આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપ […]

કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર, ભાજપના ધારાસભ્યએ ઉમેદવારી પરત લીધી હતી
| Updated on: Dec 01, 2019 | 6:40 AM
Share

કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા છે. આ પહેલા ભાજપના ઉમેદવાર કિશન કઠોરેએ રવિવારે સ્પીકર પદ પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. જે બાદ સ્પીકરની ચૂંટણી કરાઈ નહોતી. અને નાના પટોલેને સ્પીકર બનવાનો રસ્તો સરળ થઈ ગયો હતો. આજે નાના પટોલેએ વિધાનસભાના સ્પીકરનો પદભાર પણ સંભાળી લીધો હતો.

આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપ કેસ મામલે સાઉથના ફિલ્મસ્ટાર ચિરંજીવીએ કહ્યું, આરોપીને રસ્તા પર ફાંસીએ લટકાવવા જોઈએ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રોટેમ સ્પીકર દિલીપ વલસે પાટિલે આ અંગે જાહેરાત કરી હતી. પ્રોટેમ સ્પીકર દિલીપ પાટિલે નાના પટોલેને પોતાનું સ્થાન ગ્રહણ કરવાનો અનુરોધ કર્યો હતો. નાના પટોલે એક ખેડૂત પરિવારમાંથી આવે છે. અને મને વિશ્વાસ છે કે, તેઓ તમામ બાબતે ન્યાય કરવાનું કાર્ય કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">