વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર
ઝારખંડમાં મતદાનની પ્રક્રિયાની પૂર્ણ થઈ ચુકી છે અને એક્ઝિટ પોલ આવવાના શરુ થઈ ચૂક્યા છે. ઝારખંડમાં આ વખતે ભાજપને ઝટકો લાગી શકે છે. જોઈએ વિવિધ મીડિયા હાઉસના એક્ઝિટ પોલ શું કહીં રહ્યાં છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-01-2025 કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે પાકિસ્તાનમાં જમરૂખ […]
ઝારખંડમાં મતદાનની પ્રક્રિયાની પૂર્ણ થઈ ચુકી છે અને એક્ઝિટ પોલ આવવાના શરુ થઈ ચૂક્યા છે. ઝારખંડમાં આ વખતે ભાજપને ઝટકો લાગી શકે છે. જોઈએ વિવિધ મીડિયા હાઉસના એક્ઝિટ પોલ શું કહીં રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1. આજતક-એક્સિસ માય ઈન્ડિયા ભાજપ – 22થી 32 સીટ જેએમએમ ગઠબંધન – 38થી 50 સીટ AJSU – 2થી 5 સીટ JVM – 2થી 4 સીટ અન્ય – 4થી 7 સીટ
આમ જોવા જઈએ તો આ પોલમાં ભાજપને હાર મળી રહી છે. જ્યારે ગઠબંધનને જીત મળી રહી છે.
આ પણ વાંચો : કોણ ગણાશે ભારતના નાગરિક? ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કરી આ સ્પષ્ટતા
2. કશિશ ન્યૂઝ એક્ઝિટ પોલ કશિશ ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 28 સીટ મળવાનો આસાર છે. જેએમએમ ગઠબંધન 40 સીટ મળી શકે છે. એજેએસયુના ખાતામાં 3 આવી શકે છે. જેવીએમને 3 સીટ મળી શકે છે. જ્યારે અન્યને 3 સીટ મળવાની શક્યતા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ બંને એક્ઝિટ પોલના અનુમાન મુજબ ઝારખંડમાં ભાજપને ફટકો પડી રહ્યો છે. ઝારખંડમાં ગઠબંધનની સરકાર આવી રહી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની સીટોમાં ઘટાડો થયો છે બાદમાં ઝારખંડ પર વધુ એક ભાજપની પરીક્ષા થઈ શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]