જયપુર બોંબ બ્લાસ્ટ કેસમાં 11 વર્ષ બાદ ચુકાદો, 4 આરોપી દોષી
2008માં જયપુરમાં બ્લાસ્ટ થયા હતા તેને લઈને ચુકાદો આવી ગયો છે. 11 વર્ષ બાદ આ મામલે 4 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે. યુએપીએ એક્ટ લગાવવામાં આવ્યો છે અને આ મામલે એક આરોપીને નિર્દોષ જાહેર પણ કરવામાં આવ્યો છે. Web Stories View more કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે પાકિસ્તાનમાં જમરૂખ […]
2008માં જયપુરમાં બ્લાસ્ટ થયા હતા તેને લઈને ચુકાદો આવી ગયો છે. 11 વર્ષ બાદ આ મામલે 4 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે. યુએપીએ એક્ટ લગાવવામાં આવ્યો છે અને આ મામલે એક આરોપીને નિર્દોષ જાહેર પણ કરવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
5 આરોપીને પકડવામાં આવ્યા હતા જેમાં 4ને દોષી કોર્ટે ઠેરવ્યા છે. આ આરોપીઓને પકડવા માટે રાજસ્થાન સરકારે એન્ટી ટેરિરિસ્ટ સ્કવોડનું ગઠન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જયપુરમાં 2008ના વર્ષમાં 8 બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને તેમાં 71 લોકોના મોત નિપજ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]