NCPના નેતા અજીત પવારને મોટી રાહતઃ મહારાષ્ટ્રના સિંચાઈ કૌભાંડમાં મળી ક્લિનચીટ

NCPના નેતા અજીત પવારને મોટી રાહત મળી છે. મહારાષ્ટ્રના સિંચાઇ કૌભાંડમાં અજીત પવારને ક્લિનચીટ મળી છે. મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યૂરોએ અજીત પવારને ક્લિનચીટ આપી દેતા હવે સવાલો ઉભા થયા છે. એસીબીનું કહેવું છે કે, અજીત પવારે કોઇપણ પ્રકારનો ગુનો કર્યો નથી. અને આ મામલે જળ સંસાધનના અધિકારીઓની માત્ર પૂછપરછ જ કરવામાં આવશે. Facebook પર તમામ […]

NCPના નેતા અજીત પવારને મોટી રાહતઃ મહારાષ્ટ્રના સિંચાઈ કૌભાંડમાં મળી ક્લિનચીટ
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 1:08 PM

NCPના નેતા અજીત પવારને મોટી રાહત મળી છે. મહારાષ્ટ્રના સિંચાઇ કૌભાંડમાં અજીત પવારને ક્લિનચીટ મળી છે. મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યૂરોએ અજીત પવારને ક્લિનચીટ આપી દેતા હવે સવાલો ઉભા થયા છે. એસીબીનું કહેવું છે કે, અજીત પવારે કોઇપણ પ્રકારનો ગુનો કર્યો નથી. અને આ મામલે જળ સંસાધનના અધિકારીઓની માત્ર પૂછપરછ જ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

મહત્વનું છે કે, સિંચાઇ કૌભાંડના 9 કેસમાં અજીત પવારનું નામ સામે આવ્યું હતું. એટલું જ નહિં જ્યારે ફડણવીસ સાથે શપથ લીધી ત્યાર બાદ સિંચાઇ કૌભાંડના આરોપીઓને ક્લિનચીટ મળી હતી. તે દરમિયાના કોંગ્રેસ, શિવસેના અને એનસીપીએ ભાજપ પર આક્ષેપો કર્યા હતા કે, ભાજપ સાથે સાંઢગાંઢ હતી તેથી ક્લિનચીટ મળી. જો કે, એસીબીએ તે સમયે સ્પષ્ટતા કરી હતી કે, અજીત પવારને કોઇપણ પ્રકારની ક્લિનચીટ મળી નથી.

Image result for ajit pawar

આ પણ વાંચોઃ જયપુર બ્લાસ્ટ કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, 1ને ફાંસી તો 3ને આજીવન કેદ

હવે જાણીએ કે સમગ્ર મામલો શું છે? 2009માં વિદર્ભમાં 38 સિંચાઇ પરિયોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજનાના બજેટમાં 20 હજાર કરોડનો વધારો કરી 26 હજાર 722 કરોડ કરી દેવામાં આવી. અજીત પવારે 2009માં આ વધારાને મંજૂરી આપી દીધી. આ ઉપરાંત એક જ દિવસમાં 38 પરિયોજનાઓ માટે એક જ દિવસમાં ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા હતા. તેથી આરોપ છે કે, આ ટેન્ડરમાં કૌભાંડ થયું છે.

તો અજીત પવારને ક્લિનચીટ મળ્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાને દેવેન્દ્ર ફડણવીસે સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યુ કે, 27 નવેમ્બરના રોજ પોલીસે સોગંદનામું આપ્યું. અને તે દિવસે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. તેથી હવે મુખ્યપ્રધાનના કામકાજ પર સવાલો ઉભા થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">