પહેલી વખતનો ખુલાસો: તમારા પૈસાથી અમીર બન્યા છે Britishers! જાણો છો અંગ્રેજોએ 200 વર્ષમાં ભારતમાંથી કેટલું ધન લૂંટ્યું?

ભારતને આઝાદ થયે 70 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ભારતને આ આઝાદી 200 વર્ષની ગુલામી બાદ મળી હતી. આ બે સદીઓના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ ભારતનો ખજાનો મન મૂકીને લૂંટ્યો અને જ્યારે તેમને લાગ્યું કે હવે અહી કંઈ મળવાનું નથી એટલે તેઓ દેશ છોડવા રાજી થયા. અંગ્રેજોએ ભારત તરફ દ્રષ્ટિ જ ભારતની સંપત્તિ જોઈને કરી […]

પહેલી વખતનો ખુલાસો: તમારા પૈસાથી અમીર બન્યા છે Britishers! જાણો છો અંગ્રેજોએ 200 વર્ષમાં ભારતમાંથી કેટલું ધન લૂંટ્યું?
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Nov 29, 2018 | 8:49 AM

ભારતને આઝાદ થયે 70 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ભારતને આ આઝાદી 200 વર્ષની ગુલામી બાદ મળી હતી. આ બે સદીઓના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ ભારતનો ખજાનો મન મૂકીને લૂંટ્યો અને જ્યારે તેમને લાગ્યું કે હવે અહી કંઈ મળવાનું નથી એટલે તેઓ દેશ છોડવા રાજી થયા.

અંગ્રેજોએ ભારત તરફ દ્રષ્ટિ જ ભારતની સંપત્તિ જોઈને કરી હતી. અંગ્રેજોનો ભારત પર કબજો કરવાનો એકમાત્ર ઉદ્દેશ હતો કે તેઓ ભારતની ધન-દોલતને લૂંટવા માગતા હતા. આપણા દેશની સંપન્નતા અને જાહોજ્હાલી જોઈને જ અંગ્રેજોની દાનત બગડી અને તેમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપવાની.

How much money did Britain take away from India? Courtesy- Sikh Museum

How much money did Britain take away from India? Courtesy- Sikh Museum

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો: પ્રણવ મુખર્જીનો પ્રહાર- ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે દેશ, વધી ગઈ અસહિષ્ણુતા!

અંગ્રેજોએ તેમના શાસનકાળ દરમિયાન આપણા દેશમાંથી કેટલો પૈસો લૂંટ્યો હશે તે સવાલ આપણા સૌ કોઈના મનમાં થાય. આ સવાલનો જવાબ આપ્યો છે અર્થશાસ્ત્રી ઉત્સા પટનાયકે.

Prof. Utsa Patnaik

Prof. Utsa Patnaik

અંગ્રેજોએ ભારતમાંથી લૂંટ્યા છે રૂ.31,92,975 અબજ રૂપિયા!

પહેલા તો તમે માત્ર વિચાર કરો કે જો ભારતીય અર્થતંત્રમાં આજની તારીખમાં 31 લાખ 92 હજાર 975 અબજ રૂપિયા ઉમેરાઈ જાય તો? ઉત્સા પટનાયકે પોતાના નિબંધમાં જણાવ્યા પ્રમાણે અંગ્રેજોએ 200 વર્ષના ભારત પરના શાસન દરમિયાન લગભગ હાલની કિંમત પ્રમાણે 45 ટ્રિલિયન ડૉલરની સંપત્તિ લૂંટી લીધી અને બ્રિટન પહોંચાડી. ભારતીય રૂપિયામાં જોઈએ તો 3,19,29,75,00,00,00,000.50 જેટલી કિંમત થાય છે. અંગ્રેજોએ આપણા દેશમાંથી લૂંટેલી આ સંપત્તિનું નુક્સાન આજે પણ આપણે પણ ભોગવી રહ્યાં છીએ.

ઉત્સા પટનાયકના આ નિબંધને કોલંબિયા યુનિવર્સિટી પ્રેસે પ્રસિદ્ધ કર્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે 1900-02 વચ્ચે ભારતની માથાદીઠ આવક 196.1 રૂપિયા હતી કે જે વર્ષ 1956માં વધીને માંડ રૂપિયા 201.9 સુધી પહોંચી. 1900થી 1946 દરમિયાન ભારતની માથાદીઠ આવક સૌથી વધુ 223.8 રૂપિયા, વર્ષ 1930-32 દરમિયાન રહી. માથાદીઠ આવકમાં વધારો ન થવાનો સીધો અર્થ એ થાય છે કે અંગ્રેજો ભારતના વિકાસ કરતા ભારતમાં લૂંટફાટ કરવામાં વધુ વ્યસ્ત હતા. નિબંધમાં કહેવાયું છે કે વર્ષ 1765થી 1938 સુધી અંગ્રેજોએ કુલ 9.2 ટ્રિલિયન પાઉન્ડનો ખજાનો લૂંટ્યો હતો. જેની આજની કિંમત 45 ટ્રિલિયન ડૉલર જેટલી થાય છે.

Courtesy-YourStory

Courtesy-YourStory

સાથે જ ઉત્સાએ તેમના નિબંધમાં કેટલાંક ચોંકવનારા તથ્યો પણ મૂક્યા છે,

એક બાજુ જ્યાં ભારતીયો માખીઓની જેમ મરી રહ્યાં હતા ત્યાં બીજી બાજુ અંગ્રેજો ભારતીયોની મહેનતની કમાણી પોતાના દેશમાં લઈ જઈ રહ્યા હતા. વર્ષ 1911માં એક ભારતીયની એવરેજ ઉંમર માત્ર 22 વર્ષ હતી.

[yop_poll id=”14″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">