જાણો પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી શું કહ્યું?

હાર્દિક પટેલને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેસ પહેરાવ્યો હતો. આમ સત્તાવાર રીતે હાર્દિક હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. હાર્દિક પટેલે કોંંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ પ્રથમ વખત પ્રેસ સાથે વાતચીત કરી હતી.  કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ હાર્દિક પટેલે પ્રથમ વખત મીડિયા સાથે વાતચીત કરી હતી. હાર્દિક પટેલે આ વાતચીતમાં પોતાને હાલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર ગણાવ્યા હતા […]

જાણો પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી  શું કહ્યું?
Follow Us:
| Updated on: Mar 12, 2019 | 3:20 PM

હાર્દિક પટેલને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેસ પહેરાવ્યો હતો. આમ સત્તાવાર રીતે હાર્દિક હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. હાર્દિક પટેલે કોંંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ પ્રથમ વખત પ્રેસ સાથે વાતચીત કરી હતી. 

કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ હાર્દિક પટેલે પ્રથમ વખત મીડિયા સાથે વાતચીત કરી હતી. હાર્દિક પટેલે આ વાતચીતમાં પોતાને હાલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર ગણાવ્યા હતા અને આગામી દિવસોમાં જે પાર્ટી નક્કી કરે તે કરીશ તેવો ઉત્તર આપ્યો હતોય હાર્દિક પટેલ કયાથી ચૂંટણીમાં ઝંપલાવશે તેને લઈને કહ્યું કે હાલ કંઈ નથી અને આગામી સમયમાં આ બાબતે જે પાર્ટી નક્કી કરશે તે પોતે સ્વીકારશે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">