રાજકોટ: રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ, કોંગ્રેસના 7 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા

રાજકોટમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ છે. ત્યારે કોંગ્રેસના 7 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતના ત્રણ અને સૌરાષ્ટ્રના ચાર ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા છે. ભાંગફોડના બદલે ભાજપની નવી રણનિતી છે. ત્રીજો ઉમેદવાર ઉભા રાખવાને લઈને કેન્દ્ર મોવડી મંડળ સાથે પણ ચર્ચા થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોને મનાવવા અલગ અલગ […]

રાજકોટ: રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ, કોંગ્રેસના 7 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 05, 2020 | 12:57 PM

રાજકોટમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ છે. ત્યારે કોંગ્રેસના 7 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતના ત્રણ અને સૌરાષ્ટ્રના ચાર ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા છે. ભાંગફોડના બદલે ભાજપની નવી રણનિતી છે. ત્રીજો ઉમેદવાર ઉભા રાખવાને લઈને કેન્દ્ર મોવડી મંડળ સાથે પણ ચર્ચા થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોને મનાવવા અલગ અલગ આગેવાનો અને સામાજિક આગેવાનોની ભાજપ મદદ લઈ રહ્યુ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજ્યમાં બે વર્ષમાં બળાત્કારના ચોંકાવનારા આંકડા, અમદાવાદમાં સૌથી વધુ બળાત્કારના બનાવો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">