Gujarat Local Body Poll 2021: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે : સી.આર.પાટીલ

Gujarat Local Body Poll 2021: ગુજ્રરાતમાં 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજયની 2 માર્ચના રોજ પરિણામ જાહેર થવાના છે. તેવા સમયે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 01, 2021 | 4:33 PM

Gujarat Local Body Poll 2021: ગુજ્રરાતમાં 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજયની 2 માર્ચના રોજ પરિણામ જાહેર થવાના છે. તેવા સમયે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ટીવી નાઇન સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે રાજયના મતદારોએ મહાનગરપાલિકામાં ભાજપને વિજય અપાવ્યો હતો અને કોંગ્રેસને નેસ્તોનાબૂદ કરી હતી. ત્યારે સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં પણ ભાજપને મતદારો વિજયી બનાવશે.

ઉલ્લેખનીય છે કે, 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો હારી ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લાઓમાં આપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લાઓમાં આપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">