દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન, ભાજપ ઉમેદવારનો રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ

દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. આ સમયે વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારનો રૂપિયાની વહેંચણી કરતો એક વીડિયો વાયરલ થયો છે. મતદાનના દિવસે જ ભાજપના ઉમેદવારે મતદારોને રૂપિયાની વહેંચણી કરી. આ મતદારોને પ્રલોભનનો વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. લોકશાહીની સરાજાહેર મશ્કરી કરતો વીડિયો વાયરલ થતા જ ચૂંટણી પંચ કાર્યવાહી કરશે કે કેમ […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:59 PM

દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. આ સમયે વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારનો રૂપિયાની વહેંચણી કરતો એક વીડિયો વાયરલ થયો છે. મતદાનના દિવસે જ ભાજપના ઉમેદવારે મતદારોને રૂપિયાની વહેંચણી કરી. આ મતદારોને પ્રલોભનનો વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. લોકશાહીની સરાજાહેર મશ્કરી કરતો વીડિયો વાયરલ થતા જ ચૂંટણી પંચ કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ પ્રજાના મુખે ચર્ચાઈ રહ્યો છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">