Amreli: સ્મૃતિ ઇરાનીના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાં, મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા

ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કોરોના વિસ્ફોટ થયો. ખુદ સીએમ રૂપાણીને પણ કોરોના થઇ ગયો, છતાં કાર્યકરો અને નેતાઓ સુધરવાનું નામ નથી લઇ રહ્યા. અમરેલીમાં સ્મૃતિ ઇરાનીના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી ગયા.

| Updated on: Feb 18, 2021 | 2:00 PM

ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કોરોના વિસ્ફોટ થયો. ખુદ સીએમ રૂપાણીને પણ કોરોના થઇ ગયો, છતાં કાર્યકરો અને નેતાઓ સુધરવાનું નામ નથી લઇ રહ્યા. અમરેલીમાં સ્મૃતિ ઇરાનીના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી ગયા. જેસિંગપરાના શિવાજી ચોકમાં સ્મૃતિ ઇરાનીએ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યુ હતુ, તે સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એટલું જ નહિં મોટાભાગના લોકોએ તો માસ્ક પણ નહોતું પહેર્યુ.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

g clip-path="url(#clip0_868_265)">