કોરોના વાઈરસના લીધે ભારતમાં ચોથું મોત, દેશમાં કેસનો આંકડો 167 થયો

કોરોના વાઈરસને લઈને વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પંજાબના નવાંશહરમાં આ ઘટના બની છે. 72 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું છે અને તેના લીધે દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વરિષ્ઠ અધિકારીએ ગુરુવારના દિવસે જાણકારી આપી કે એક વ્યક્તિએ બે અઠવાડિયા પહેલાં જર્મનીથી પરત આવ્યો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

કોરોના વાઈરસના લીધે ભારતમાં ચોથું મોત, દેશમાં કેસનો આંકડો 167 થયો
Follow Us:
| Updated on: Mar 19, 2020 | 12:20 PM

કોરોના વાઈરસને લઈને વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પંજાબના નવાંશહરમાં આ ઘટના બની છે. 72 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું છે અને તેના લીધે દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વરિષ્ઠ અધિકારીએ ગુરુવારના દિવસે જાણકારી આપી કે એક વ્યક્તિએ બે અઠવાડિયા પહેલાં જર્મનીથી પરત આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સ્વાસ્થ્ય અધિકારીઓએ જાણકારી આપી કે જે વ્યક્તિનું મોત નીપજ્યું છે તે દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના વાઈરસના લીધે તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
g clip-path="url(#clip0_868_265)">